પ્રોટીન બાર

Vaishali Joshi @cook_18160733
પ્રોટીન બાર
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સોયાબીન કોરા ઘઉં અને દાળિયા ને સેકી લેવા પછી મિક્સર માં પીસી ને તેનો પાવડર કરવો પેઈન માં ઘી મૂકી પીસેલા પાવડર ને શેકવો પ્રોપર શેકાય એટલે તેમાં ચોકલેટ પાવડર એડ કરવો પછી તેમાં પતાશા ની દળેલી ખાંડ એડ કરવી ને પ્રોપર થવા દેવું થઈ જાય એટલે થાળી માં પહોળું કરવુ થોડું ઠંડુ થાય એટલે તેની ઉપર સિલ્વર બોલ મુકવા અને તેના પીસ કરવા તો રેડી છે પ્રોટીન બાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડેટ્સ ચોકલેટ બરફી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day16આ રેસિપી ખજૂર અને ચોકલેટ માં થી બનાવામાં આવી છે આ નાના બાળકોને ખૂબ પસંદ આવે એવી રેસિપી છે Vaishali Joshi -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
ચોકલેટ પાન સ્ટફપરોઠા
#નાસ્તો#ઇબુક૧#૧આ રેસિપી એક નવી રેસિપી છે. આ એક સ્વીટ ડીસ છે. આમાં પા ન માં આવતું સ્ટુફિનગ છે અને ચોકલેટ પાવડર એડ કરેલો છે Vaishali Joshi -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
હેલ્ધી પિઝા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલ્ધી ફૂડ છે એમાં સોયાબીન અને ઘઉં નો લોટ લઈ ને ભાખરી બનાવી છે અને તેના પિઝા બનાવીય છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી ફૂડ છે Vaishali Joshi -
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
હાઈ પ્રોટીન સત્તુ સ્મૂધી
#EB#Week11#cookpadindia#cookpadgujarati ચણા માં પ્રોટીન ખૂબ જ માત્રા મા હોય છે. Alpa Pandya -
-
ટરમરીક આમળા ધમાલ
#રેસ્ટોરન્ટઆ રેસિપી એક નવી રેસિપી છે આ એક સૂપ છે એમાં લીલી હળદર અને તાજા આમળા નો ઉપયોગ કરેલો છે. આ શિયાળા માં ખૂબ હેલ્થી રેસિપી છે Vaishali Joshi -
રજવાડી ચિઝી કચોરી
#નાસ્તો#ઇબુક૧#Day2આ રેસિપી એક નવી વાનગી છે આમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરેલો છે અને ઉપર ચીઝ છી નેલું છે Vaishali Joshi -
ચોકલેટ ડેઝર્ટ (Chocolate Dessert Recipe In Gujarati)
#mr Post 2 એક ઉત્તમ ડેઝર્ટ. દૂધ, માખણ અને ચોકલેટ થી બનતું, સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ. મોટા નાના બધાને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
લાડુ=(ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૪આ લાડુ નાના બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે ઘણા બાળકો ને ખૂબ જ મીઠું ભાવતું હોય તો આ લાડુ તેમના માટે બેસ્ટ છે. Kinjal Kukadia -
હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
#CookpadTurns4પ્રોટીન, કેલ્સિયમથી ભરપુર આ પ્રોટીન પાઉડર નાના-મોટા દરેક માટે ફાયદાકારી છે... તમે એમ પણ વાપરી શકો... અથવા એક ગ્લાસ દૂધમાં ખાંડ સાથે આ પ્રોટીન પાઉડર ઉમેરી દિવસમાં એક વાર લઈ શકાય... Urvi Shethia -
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
દેશી દાબેલી બ્રૂસેટા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલધી ફૂડ છે તેમાં સોયાબીન અને ઘઉં નો લોટ તેની ભાખરી બનવી છે અને ગાજર બીટ નો ઉપયોગ કરેલ છે Vaishali Joshi -
ચિઝી રોટી રોલ
#ઇબુક૧#Day4આ રેસિપી એક હેલ્ધી રેસિપી છે એમાં ઘઉં ના લોટ માંથી રોલ બનાવ્યા છે અને બાફેલું મિક્સ કઠોળ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
અવધિ મલાઈ ફુલકોબી જેલેપીનો
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડિઓ અવધિમલાઈફુલકોબી જોઈને એક નવી બેક રેસિપી બનાવી છે તેમને ઉપયોગ માં લીધેલા ઘટકો નો ઉપયોગ કરેલી છેઆ ઇટાલિયન ડિસ છે Vaishali Joshi -
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
પ્રોટીન રીચ મખાના ભેળ(Makhana bhel recipe in Gujarati)
#GA4#Week13આ એક બહુ જ સરસ પ્રોટીન થી ભરપૂર એવી વાનગી છે... બાળકો ને પ્રોટીન થી બનાવેલ આ ડીશ ખૂબ પસંદ પડે છે... આમાં મેં મખાના નો અને અન્ય કઠોળ નો ઉપયોગ કરેલો છે જે તેના સ્વાદ ની સાથે તેનું પોષણ મૂલ્ય પણ વધારે છે... આશા છે તમે પણ તમારા બાળકો માટે આ ડીશ જરૂર થી બનાવશો... Urvee Sodha -
સોયા ક્રચ
#ફેવરેટઆ એક સુપર હેલ્થી રેસીપી છે સોયાબીન ની ફેમેલી ફેવરેટ મા મારા પરિવાર ને આ ખુબ ભાવે 🙂 H S Panchal -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
અવધિ મલાઈ ફૂલકોબી સ્ટફદાળ બાટી
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડીઓઅવધિમલાઇકોબીજોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે Vaishali Joshi -
અવોકાડો મીલ્ક શેક
#ઇબુક૧#૮#લીલીઅવોકાડો એ ટેસ્ટ મા ક્રીમી,બટરી હોય છે જે નાના બાળકો માટે બ્રેઈન પાવરફૂલ કરે છે અને જે લોકો વેઈટ લોસ માટે પણ સારો ઓપ્શન છે. કેમકે હેવી હોવાથી એક ગ્લાસ પી લો એટલે ભુખ નથી લાગતી. ફાસ્ટ મા પણ ચાલે. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11429256
ટિપ્પણીઓ