મિર્ચી વડા

Ranjan Kathiria @cook_20037995
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં બેસન લઈ તેમાં મીઠું,સાજીના ફૂલ ઉમેરી મિક્સ કરો.
હવે તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. - 2
હવે ચવાણું ને અધકચરું ક્રશ કરી તેમાં વરિયાળી,કોથમીર,અને બાકીની સામગ્રી ઉમેરી મિક્સ કરો
- 3
હવે મરચાં ને કાપા પાડી તેમાં મસાલો ભરી લો.
ત્યાર બાદ ખીરા માં બોળી તળી લો. - 4
હવે તેના ગરમ તેલ માં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિર્ચી પોંક વડા
#તીખીઆ પોંક વડા તીખા અને યમ્મી છે.ઘઉં ના પોંક માં થી બનાવેલા આ વડા લીલા લસણ,મરચા થી ભરપુર છે. Anjana Sheladiya -
-
સ્ટફ મિર્ચી વડા(stuff mirchi vada recipe in Gujarati)
મિક્સચવાણું આ ડીસ નો મૈન ટેસ્ટ છે ફટાફટ, ઇઝી બનતી ડીશ છે Jarina Desai -
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
-
-
-
-
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
મિર્ચી વડા રાજસ્થાન ફેમસ (Mirchi Vada Rajastha Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
મિર્ચી વડા (Mirchi pakoda recipe in Gujarati)
ભજીયા અને ચોમાસુ બંને એક બીજાથી જોડાયેલા છે. એમાં પણ મરચા ના ગરમા ગરમ મળી જાય તો વાત જ શું.? તો ચાલો કંઈક શાહી અંદાજ માં મરચા ના ભજીયા શીખી લઈએ.#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 18 Riddhi Ankit Kamani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11431757
ટિપ્પણીઓ