બટેટા વડા (Aaloo wada in gujrati)

chirag laheru
chirag laheru @cook_20418403

બટેટા વડા (Aaloo wada in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 300 ગ્રામબટાટા
  3. 1/2 ચમચીસાજી ના ફૂલ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીલાલ મરચુ પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. 2 ચમચીખાંડ
  10. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લો. ત્યારબાદ ચણા ના લોટ મા પાની ઉમેરી તેમાં મીઠું, સાજી, અડધું લીંબુ ઉમેરો હવે તેને થોડી વાર હલાવો.

  2. 2

    હવે બાફેલા બટેટા ની છાલ ઉતારી લો. હવે તેને બરાબર મેષ કરી લો. હવે તેમાં બધો મસાલો ઉમેરો.

  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરો. હવે તેના નાના નાના બોલ બનાવો. ત્યારબાદ તેને ચણા ના લોટ મા થોડા થોડા બોલ ને ઉમેરી તેલ મા તળવા.

  4. 4

    હવે તેને 1 પેન મા તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં બટેટા ના બોલ તળવા. હવે ગરમ ગરમ વડા ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chirag laheru
chirag laheru @cook_20418403
પર

ટિપ્પણીઓ

Similar Recipes