મેક્સિકન વેજ રાઈસ

Disha Prashant Chavda @Disha_11
#goldenapron3
Week 1
#રેસ્ટોરન્ટ
Golden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે.
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3
Week 1
#રેસ્ટોરન્ટ
Golden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ભાજી ધોઈ ને સમારી લેવા.
- 2
ચોખા ને ધોઈ પલાળી ને કુક કરી લેવા.
- 3
પેનમાં બટર ગરમ કરી તેમાં તેમાં ગાજર મકાઈ અને કેપ્સીકમ નાખો ત્યારબાદ ડુંગળી નાંખી સરખું મિક્ષ કરો. થઈ જાય એટલે તેમાં ભાત સાલસા રાજમા લેટસ મીઠું ટાકો મસાલા ચીલી ફ્લેક્સ મેક્સીકન હોટ સોસ મરી પાવડર નાખી મિક્સ કરો. તૈયાર છે મેક્સિકન રાઈસ.
- 4
એક પ્લેટમાં કાઢી તેના પર ચીઝ ખમણી અને પીરસવું. ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન ટોસ્ટાડા
#નોનઇન્ડિયન#સ્ટારમેક્સિકન ટોસ્ટાડા એ મેક્સીકન સાઈડ ડિશ છે. ટોસ્ટાડા એ હોમ મેડ છે. સનેક્સ માં તેમજ કિટ્ટી પાર્ટીમાં ખૂબ ઇઝી રહે છે. અહીંયા મે હોમ મેડ લેયર બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Tasty Food With Bhavisha -
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
-
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેક્સિકન પૌઆ
#Tasteofgujarat#ફ્યુઝનવીકબટાકા પૌઆ એ ઇન્ડિયન નાસ્તો છે .તે દરેક ઘર માં બ્રેક ફાસ્ટ માં લેવાય છે.તે એક હેલ્થી રેસિપી છે.અહીંયા મેં ફ્યુઝીયન કરી ને મેક્સીકન બનાવ્યા છે. બટાકા ની જગ્યા એ કેપ્સિકમ ,ગાજર અને કોર્ન નો નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
વેજ કટલેસ
#goldenapron3#week 1 આજે મેં golden apron ગાજર નો ,વટાણા,અને બટાકા નો ઉપયોગ કરી ને કટલેસ બનાવી છે. Krishna Kholiya -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
વેજ બોલ્સ
#goldenapron3 #Week 1 ની પઝલ નાં ધટકો ગાજર, ડુંગળી અને બેસન નો ઉપયોગ કરીને ગાજર મકાઈ નાં બોલ્સ બનાવ્યા છે. Dipmala Mehta -
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
-
-
-
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
-
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
મેક્સિકન કેસેડીયા
#RB14#JSR#Rajma#cookpadgujarati#cookpadindiaઆ મૂળ મેક્સિકો ની વાનગી છે તે નાના મોટા સૌ ને ભાવે છે.તેના સ્ટફિંગ માં અલગ અલગ વસ્તુ નો ઉપયોગ જેમ કે બીન્સ,શાકભાજી,મશરૂમ,પનીર,ચીઝ ને ટોર્ટીઆ માં સ્ટફ કરી ને બનતી હોય છે.ટોર્ટીઆ પણ મકાઈ અને મેંદા થી બનતી હોય છે.મેં અહીંયા મેંદા ની ટોર્ટીઆ બનાવી છે.ઘરમાં બધા ને બહુ ભાવે છે એટલે હું તેમને આ રેસિપી ડેડીકેટ કરું છું. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11434992
ટિપ્પણીઓ