રાંધવાની સૂચનાઓ
- 1
જલેબી નું બેટર બનાવવા માટે............. એક તપેલી માં મેંદો અને દહીં નાંખી ને બરાબર મિક્સ કરવું. જો જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરી ને ઘટ્ટ ખીરું તૈયાર કરવું.
- 2
ત્યારબાદ frying pan માં ધીમા તપે ઘી ગરમ કરવા મૂકવું. વાસણ છીછરું હોય તેવું જ લેવું.
- 3
બીજી બાજુ એક વાસણ મા ચાસણી બનાવવા મૂકી દેવી. ચાસણી એક તાર ની જ બનાવવી.તેમાં ઈલાયચી,કેસર ઉમેરી દેવા.ચાસણી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
હવે જલેબી પાડવા માટે તૈયાર કરેલ ઘોળ માં ઈનો નું પેકેટ નાંખી બરાબર ફેંટી લેવું. તેને સોસ ભરવાની બોટલ માં ભરી અને ગરમ ઘી માં જલેબી પાડી લેવી.
- 5
હવે બીજી બાજુ તૈયાર ચાસણી માં જલેબી નાંખી ને બે મીનીટ માટે રહેવા દેવી. ચાસણી સહેજ હૂંફાળી રાખવી.
- 6
તૈયાર છે ગરમાગરમ જલેબી.
- 7
લચ્છા રબડી માટે:.
એક પહોળા વાસણ માં દૂધ ને ઉકળવા માટે મૂકી દેવું. વચ્ચે વચ્ચે હલાવવું......વચ્ચે બનતી મલાઈ ને ચમચી વડે સાઇડ માં કરવી. ખાંડ અને ઈલાયચી નાંખી દેવી. બદામ પિસ્તા ની કતરણ નાંખી દેવી. બરાબર ઘટ્ટ થાય એટલે ગેસ પર થી ઉતરી લો...... લચ્છા રબડી તૈયાર છે. - 8
સર્વિંગ માટે:.
એક બાઉલ માં ગરમાગરમ જલેબી મૂકી ઉપર થી રબડી નાંખો.ઉપર બદામ પિસ્તા ની કતરણ નાંખી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
કેસર રબડી વિથ જલેબી
#લીલીપીળી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય. Suhani Gatha -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
જલેબી આઇસક્રીમ સેન્ડવિચ
#Theincredibles#પ્રેઝન્ટેશનસ્વીટ અને ડેઝર્ટ નું એક સરસ કોમ્બિનેશન છે જે ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે bijal patel -
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇન્સ્ટન્ટ માલપુઆ
માલપૂડા એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે માલપૂડા લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે પરંતુ અહીંયાં હું ઇન્સ્ટન્ટ માલપૂડા ની રેસિપી શેર કરું છું, જેમાં ફક્ત ૩૦ મીનીટ રેસ્ટિંગ ટાઈમ ની જરૂર પડે છે. હૂંફાળા માલપૂડા રબડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MDC#RB5#cookpadindia#cookpad_gu spicequeen -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
-
મેંગો આઈસક્રીમ (હોમ મેડ) (Mango Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બર# my first recipe Hemaxi Buch -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ