કટોરી ખમણ ઢોકળા
#goldenapron3
#week-1
#રેસ્ટોરન્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાર માં હિંગ, મીઠું, પાણી, ખાંડ, લીંબુ ના ફુલ બધું પીસી લો. પછી એક તપેલી માં બેસન લો પછી તેમાં પીસીલું પાણી થોડું થોડું નાખી એક બાજુ ફેંટો અને પછી દસ મિનિટ રાખો.
- 2
હવે વઘાર માટે તૈયારી કરી લો પછી ખીરામાં 1ચમચી સોડા નાખી હલાવો અને 4વાટકી લો તેમાં તેલ લગાવો અને ઢોકળયા માં 15મિનિટ બાફો.
- 3
હવે એક પેન માં તેલ મુકો અને વઘાર કરો પછી તેમાં પાણી નાખો પછી ખાંડ નાખી ઉકળો પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે એક પ્લેટ માં કટોરી ઢોકળા મુકો પછી ઉપર વઘાર નુ પાણી નાખો અને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ
#goldenapron2#Gujrat -1ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે Bhavesh Thacker -
-
-
-
-
-
-
રસ ઝરતા ખમણ
ખમણ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી છે જે ગલી ગલી માં ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે.બારે મહીના અને ગમે તે ટાઇમે ખવાય એવું ફરસાણ.#MRC Bina Samir Telivala -
કટોરી નાયલોન ખમણ અને બેસન કઢી(nylon khaman and besan kadhi recipe in gujarati)
#વેસ્ટખમણ ની ઓળખાણ ગુજરાત અને ગુજરાત ની ઓળખાણ ખમણ ઢોકળા... Dhara Panchamia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11441745
ટિપ્પણીઓ