કોરીએન્ડર મીન્ટ જ્યુસ

Binita Pancholi
Binita Pancholi @cook_20444635

ફ્રેન્ડસ આ ડ્રીક ખૂબ જ ટેસ્ટી છે અને કોથમીર નો ઉપયોગ કર્યો છે એટલે એટલો જ હેલ્ધી છે.
#એનિવર્સરી

કોરીએન્ડર મીન્ટ જ્યુસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ફ્રેન્ડસ આ ડ્રીક ખૂબ જ ટેસ્ટી છે અને કોથમીર નો ઉપયોગ કર્યો છે એટલે એટલો જ હેલ્ધી છે.
#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ કોથમીર ની ડાખળીઓ
  2. 30 ગ્રામપાલક
  3. ૧૫ ગ્રામ ફુદીનો
  4. ૧/૪ ટી સ્પુન મીઠું
  5. ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
  6. અડધુ લીબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર, પાલક,ફુદીનો આખા ધોઈ ના ખો.

  2. 2

    હવે બધા જ ઘટકો જે ઉપર જણાવી છે તેને મીકસર ઝાર માં થોડું ક પાણી નાખી ક્શ કરી દો.

  3. 3

    હવે તેને ગરણી વડે ગાળી લો.

  4. 4

    આ માપ થી નાના બે ગ્લાસ જ્યુસ તૈયાર થશે એ પ્રમાણે પાણી ઉમેરો.સ્વાદ પ્રમાણેમીઠું ઉમેરી શકાય.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Pancholi
Binita Pancholi @cook_20444635
પર

ટિપ્પણીઓ

Similar Recipes