રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ મેગીને પાણી નાખીને બનાવવા મૂકો પછી મેંદામાં મોણ નાખીને લોટ બાંધો રોટલી જેવો લોટ બાંધવો છે પછી આ રોટલીને એક્સાઈટ શીખી લેવાની છે બીજી સાઈડ ઓછી શીખવાની છે પછી મેગી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો એમાં પાણી ના રહેવું જોઈએ પછી આ મેંદાની રોટલી ને નીચે ઉતારી એમાં એક્સાઈટ ગ્રીન ચટણી લગાડવી અને ટોમેટો સોસ સેઝવાન સોસ લગાડવો પછી તેમાં મેગી અંદર એડ કરવું અને નો રોલ વાળી અને લૉઢી માં તેલ મૂકી શેકવી
- 3
તેમાં બધા વેજિટેબલ્સ પણ નાખી શકો છો વેજિટેબલ્સ અને તેલ મૂકી ટોમેટો સોસ સોયા સોસ ચીલી સોસ નાખીને સાંતળો પછી આ રોટલીમાં મેગી સાથે એડ કરીને રોલ વાળવો તમારી ફ્રેનકી તૈયાર છે બાળકોની મનપસંદ આઈટમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ સેઝવાન ફ્રેંકી
#સ્ટ્રીટ/ફ્રેંકી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેની કોઈ ચોક્કસ જગ્યા નથી, તે ભારત ભરમાં ખૂબ જ લોકપ્રિય છે. Safiya khan -
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પનીર ચીલી ફ્રેંકી
#HMપનીર ચીલી ફ્રેંકી ખુબ જ લોકપ્રિય છે.જે મારુ ફેવરીટ છે.મુંબઈ સિટરટ ફુડ Rachana Sheth Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11526063
ટિપ્પણીઓ