ચાઇનીઝ સલાડ (Chinese Salad Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨લોકો માટે
  1. ૨૦ ગ્રામકોબી
  2. ૨૦ ગ્રામ ગાજર
  3. ૨૦ ગ્રામકેપ્સિકમ
  4. ૨૦ ગ્રામ ડુંગળી
  5. ૧૦ ગ્રામ લીલું લસણ
  6. ૧૦ ગ્રામ લીલી ડુંગળી
  7. ૩ ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  8. ૩ ટેબલ સ્પૂન ટોમેટો સોસ
  9. ૨ ટી સ્પૂનમરી પાઉડર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ૨૦ ગ્રામ તડેલા નુડલ્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કોબી, ગાજર,ડુંગળી,કેપ્સિકમ બધા ને લાંબી સ્લાઈસ માં કાપો

  2. 2

    એક બાઉલ માં બધું મિક્સ કરો

  3. 3

    તેમાં સેઝવાન સોસ, ટોમેટોસોસ સ્વાદ પ્રમાણે મીઠું મરી પાઉડર લીલું લસણ નાખી મિક્સ કરોને નુડલ્સ પણ નાખો

  4. 4

    લીલી ડુંગળી મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes