લીલા વટાણાની બાસુંદી

Varsha Thakor
Varsha Thakor @cook_20375129

લીલા વટાણાની બાસુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢસો ગ્રામ વટાણા
  2. અડધો લીટર દૂધ
  3. ૧ વાટકો ખાંડ
  4. 2 ચમચીદૂધનો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણાને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરો.

  2. 2

    એક પેનમાં અધકચરા કરેલા વટાણા ને ધીમા ગેસ ઉપર બે મિનિટ ગરમ કરો ગરમ. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.

  3. 3

    દૂધ ને ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. દૂધ સાથે મલાઈ પણ ઉમેરી શકાય છે.

  4. 4

    બાસુંદી ને એકદમ ઘટ્ટ થવા દો. ત્યારબાદ તેમાં દૂધનો મસાલો ઉમેરો. તો તૈયાર છે એકદમ હેલ્ધી લીલા વટાણાની બાસુંદી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Thakor
Varsha Thakor @cook_20375129
પર

ટિપ્પણીઓ

Similar Recipes