રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફીગ માટે ની બધી સામગ્રી મીક્સ કરી લો અને નાના ગોળ બનાવી લો.
- 2
કોટીંગ માટે ની બધી સામગ્રી મીક્સ કરી લો અને સોફ્ટ લોટ તૈયાર કરી લો.
- 3
તૈયાર કરેલા લોટ માથી નાનો ભાગ હાથમાં લઇ થેપી લો વચ્ચે સ્ટફીગ નો ગોળ મુકી સરસ ગોળ બનાવી લો અને શિંગોડા ના લોટ થી કવર કરી ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો...
- 4
ગરમાગરમ પેટીસ ફરાળી ચટણી સાથે પીરસો...
Similar Recipes
-
સુરતી પેટીસ(surti petties in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_4 #સ્નેકસ ખુબ જ ઝડપથી બની જતી આ પેટીસ જો ગરમાગરમ નાસ્તા મા કે જમવામાં મળી જાય તો કહેવું જ શુ🤭 ખરેખર ખુબજ સરસ અને સરળતાથી બની જાય છે.. Hiral Pandya Shukla -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
આલુ સ્ટફડ કચોરી
#ભરેલીઆ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
-
-
-
-
-
પાંવ વડા
#ઇબુક૧#૩૪#સ્ટફ્ડHello friends....સૌ પ્રથમ તો ખુબ ખુબ આભાર કુકપેડ નો....અને ફ્રેન્ડ્ઝ જેવા એડ્મીન Jyoti Adwani ji and Disha Ramani Chavda ji....નો જે હંમેશા સાથ આપે છે... કુકપેડ નો આભાર એટલા માટે કે... હંમેશા કઇ સામગ્રી માથી શુ નવું બનાવવું એ વિચારવાની પ્રેરણા મળી રહે છે... જો આ ગ્રુપ માં ન જોડાઈ હોત તો નવું કાઇ શીખત જ નહીં કેમકે ટાઇમ નો અભાવ... ઘર,પરિવાર, નોકરી ની સાથે- સાથે અલગ પ્રવૃતિ કરવી થોડું અઘરું છે પણ અત્યારે એવુ છે કે સમય ગમે ત્યાંથી ભેગો કરી ને કાંઈક નવીન વાનગી બનાવી ને લખવાનું... ભલે ને મોડી રાત થઇ જાય 😀😀 ગ્રુપ ના મેમ્બર નો પણ ખુબ ખુબ ધન્યવાદ.. જે હંમેશા સપોર્ટ કરતા રહે છે...આ બધું લખવાનું કારણ એ છે કે આજ મે ઉલટા વડા પાવ બનાવ્યા એટલે કે પાવ વડા બનાવ્યા 😀😀 આપડે વડા પાવ બનાવીએ છીએ જેમા બટાકા નું વડું બનાવી ને પાવ ની સાથે પીરસીએ છે પણ આજે મે પાવ મા બટાકા નું સ્ટફીગ ભરી ને આખે આખું પાવ જ બેસન ના બેટર થી કોટ કરી ને ડીપ ફ્રાય કરી લીઘા છે અને એ પણ પાછા હોમમેડ પાવ હો..... . થોડુંક વધારે લખાય ગયું.... વાહ સ્ટફ્ડ થીમ વાહ...😀😀😀😀 Hiral Pandya Shukla -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
ફરાળી ખીચડી
#ડીનરઘણા લોકો ફરાળ મા હળદર મરચું નથી લેતા પણ અમે લઇએ છીએ તો મે એ મુજબ બનાવી છે... Hiral Pandya Shukla -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
ફરાળી વાનગી નવા ટવીસ્ટ સાથે#supers kashmira Parekh -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11540081
ટિપ્પણીઓ (2)