પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ

#સ્ટફ્ડ
સ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!
કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.
અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!
હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?
હા, રેસિપી પણ આપી જ દઉં ને?
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડ
સ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!
કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.
અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!
હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?
હા, રેસિપી પણ આપી જ દઉં ને?
રાંધવાની સૂચનાઓ
- 1
અવનને 200℃ પર પ્રિ-હીટ કરી રાખો.
- 2
મશરૂમને સ્હેજ ભીનાં કિચન ટોવેલની મદદથી (ભીંડો સાફ કરીએ તેમ) બરાબર સાફ કરી તેની દાંડીઓ કાઢી નાંખો. તમારું મશરૂમ સ્ટફિંગ માટે તૈયાર છે.
- 3
એક બાઉલમાં પનીર, ચીઝ, પાલક, લસણની પેસ્ટ અને મીઠું બરાબર મિક્સ કરી લો.
- 4
આ મિશ્રણને મશરૂમમાં ભરો. આ સ્ટફ્ડ મશરૂમ પર થોડું મોઝરેલા ચીઝ છાંટો અને તેની ઊપર થોડાં ચીલીફલેક્સ તથા ઈટાલિયન હર્બ છાંટો. છેલ્લે થોડું પાર્મેઝન ચીઝ પણ છાંટો.
- 5
બેકિંગડીશમાં ગોઠવી મશરૂમને 170℃ પર ૨૦ મિનીટ સુધી અથવા ચીઝ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરો.
- 6
તમારાં મનપસંદ પાર્ટીડ્રીંક કે સૂપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ મશરૂમ મસાલા
#પાર્ટી મશરૂમ ની આ વાનગી જેમાં મશરૂમ માં કોર્ન નું સ્ટફીંગ છે જે પાર્ટી માટે અનુરુપ છે. Bijal Thaker -
સ્ટફ્ડ ટોમેટો
#સ્ટફ્ડસાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી. Pradip Nagadia -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ
#એનીવર્સરીવાનગી :- સૂપનમસ્કાર મિત્રો.આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે. Pradip Nagadia -
પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)
#GA4#Week22આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.flavourofplatter
-
પનીર ચીઝી મોનેકો બાઈટ્સ
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ એવું એક ચટપટુ સ્ટાર્ટર...#સ્ટાર્ટ Sachi Sanket Naik -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
-
પનીર ચીઝી કોન બાઈટ્સ
#મિલ્કી#પોસ્ટ-૩આ વાનગી માં પનીર, ચીઝ, અને દૂધ નો ઉપયોગ કરેલો છે. અને વધેલા ભાત નો પણ ઉપયોગ કરેલો છે. Kalpana Solanki -
મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ
આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
-
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝી સ્ટફ્ડ કેપ્સીકમ
અહીં મેં ચીજી કેપ્સીકમની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
પાર્ટી હોય કે કોઈ ગેટ ટુગેધર જુદા જુદા પ્રકારના સ્ટાર્ટર અને સ્નેક્સ જોઈએ જ અને તે પણ દર વખતે જુદા જુદા રિપીટ ના ચાલે. ત્યારે આ 1 must ટ્રાય રેસિપિ છે, જે બધા ને જરૂર થી પસંદ આવશે, તો જરૂર થી ટ્રાય કરજો. Nidhi Desai -
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal
More Recipes
ટિપ્પણીઓ