ભરેલી પેટીસ

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

ભરેલી પેટીસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨-૩
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૩ ટે. તપકીર
  3. નમક
  4. ૧ટે. ખાંડ
  5. ૧/૨ લીંબુ
  6. ભરવા માટે ની વસ્તુ
  7. ટોપરાખમણ ૨ ટે. ચ
  8. ટોપરા પા. ૨ ટે
  9. સીંગદાણા નો પા. ૫ ટે
  10. ટુકડા૨બદામ ના
  11. ટુકડા૨ કાજુના
  12. ૨ ટે. ખાંડ
  13. ૧ ટી. કીસમીસ
  14. ૧ ટી. કાળીદાક્ષ
  15. નમક
  16. ૨ટે.મરી પા
  17. લીંબુ
  18. ૧ ટુકડો આદુ
  19. ટુકડા૨ મરચાં ના
  20. કોથમીર ૩ ટે
  21. ૧/૨ ટી. તજ લવીંગ પા
  22. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા બટાટા સાફ કરી ધોઈ લેવા. ત્યાર બાદ બાફી લેવા. ઠંડા થાય એટલે સમેસ કરી ને બધો મસાલો કરવો.

  2. 2

    હવે ભરવાની બધી વસ્તુઓ મિક્સ કરવી.

  3. 3

    બટાકા ની થયેલી કરી તેમાં મસાલો ભરી પેટીસ વાળવી.

  4. 4

    તેલ ગરમ થાય એટલે ધીમાં તાપે તળવી.

  5. 5

    પછી કેચઅપ અને દહીં ની ચટની સાથે સવઁે કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes