સ્ટફ્ડ ટોમેટો

Pradip Nagadia @cook_20194607
#સ્ટફ્ડ
સાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!
કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી.
સ્ટફ્ડ ટોમેટો
#સ્ટફ્ડ
સાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!
કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆને સાફ કરી, સોફ્ટ થાય એટલી જ વાર પાણીમાં પલાળી, નીતારી લેવા.
- 2
પૌઆ સ્હેજ ભીના રહેવા દઈ તેમાં મીઠું, ધાણાજીરું, થોડી ખાંડ, થોડો ગરમ મસાલો અને બારીક સમારેલી કોથમરી ભેળવી ઊપર થોડું કાચું તેલ છાંટવું, બરાબર ભેળવી લેવું.
- 3
મીડીયમ સાઈઝના ટામેટાં બરાબર ધોઈ, સાફ કરી તેમાં ચાર ચીરા પાડી હલકે હાથે મસાલો ભરી લેવો. પછી....
પછી શું? ખાઈ જવાનાં!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
-
-
કાળાચણાની કઢી
#એનીવર્સરી#મેઈનકોર્સરંગીલા રાજસ્થાનની એક પ્યોર દેશી વાનગી આજનાં મેઈનકોર્સ માટે.સૂકો રણપ્રદેશ અને સૂર્યદેવના પ્રખર તાપને કારણે રજવાડી રાજસ્થાનમાં લીલાં શાકભાજી કાયમ મળવા દોહ્યલા હોય છે. અને તેથી જ રાજસ્થાની શાકાહારી ભોજનમાં પૂરક પોષકતત્ત્વો પૂરાં પાડવાનું મહત્ત્વ કાર્ય કાયમ ચણાએ નિભાવ્યું હોય એવું જણાય છે.દહીં, બેસન અને મસાલાઓ વડે બનેલી કાળા ચણાની આ કઢી તમે ગરમાગરમ ફુલકા કે સાદા સ્ટીમ્ડ રાઈસ સાથે પીરસી શકો છો. Pradip Nagadia -
-
મટર-પાલક નીમોના
#એનીવર્સરી#મેઈનકોર્સઆજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે. Pradip Nagadia -
ટોમેટો ચાટ"(Tomato Chaat Recipe in Gujarati)
#GA4#week7#Tomato શિયાળો આવે અને તમે જુદીજુદી રીતે ટમેટાં ખાવ તો તમારી હેલ્થ જળવાઈ રહે છે કારણકે ટમેટાં વીટામીનથી ભરપૂર છે.ટમેટાં તમે અનેક રીતે ખાઈ શકો છો.જેમ કે,સોસ,ચટણી,સલાડ,જામ,ચાટ,સૂપ,સબ્જી,બીજી રેશિપીમાં ઉપયોગ કરી ને તેમ જ કંઈ નહીં તો છેવટ કાચા પણ ખાઈ જ શકાય છે.તો આજે હું ટોમેટો ચાટની રેશિપી લઈ આવી છું જે એકદમ સરળ છે બાળકો પણ બનાવી શકે છે.અને સૌ હોંશેહોંશે ખાઈ શકે છે.તો ચાલો બનાવીએ "ટોમેટો ચાટ". Smitaben R dave -
-
ટોમેટો પૌવા (જૈન)
હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે. Jyoti Shah -
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
-
-
કેરાલિયન દહીંભીંડી
#તીખી_રેસિપીઆજે એક સાઉથ ઈન્ડિયન વાનગીકેરાલિયન_દહીંભીંડીઆપણી રોજની રસોઈ સ્વરૂપે.કેરાલિયન સ્ટાઈલમાં બનેલી ભીંડીની આ સબ્જીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલોવેલું દહીં આ તીખા શાકને થોડી ખટાશ આપીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.કાજુ-કોકોનટની રિચ ગ્રેવી અને માઈલ્ડ ફ્લેવરનાં મસાલા, દહીં અને ફ્રાઈડ ભીંડી. એકદમ જમાવટ. Pradip Nagadia -
-
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
સ્ટફડ ચીઝ ચિલી ગારલિક નાન
#માઇઇબુકઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. અને કોઈ પણ સમયે સરળ રીતે બનાવી શકાય. સ્વાદ માં પણ ખૂબ જ ચીઝી હતી. ઘર માં ખૂબ ભાવી બધા ને. Chandni Modi -
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ
#એનીવર્સરીવાનગી :- સૂપનમસ્કાર મિત્રો.આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે. Pradip Nagadia -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar -
મિક્સ વેજ સ્પેનિસ આમલેટ (એગલેસ)
#સુપરશેફ2 #માઇઇબુક #પોસ્ટ૭સ્પેનીશ આમલેટ એક પારંપરિક રેસીપી છે, જે ઈંડા માથી બંને છે પણ મે અહીં એનું વિગન વઝઁન બનાવ્યું છે જે ચણા ના લોટ મા થી બનાવ્યું છે જે પોષકતત્વો થી ભરપુર છે. Bhavisha Hirapara -
-
-
દહીં પૌઆ(dahi poha recipe in Gujarati)
#NFR પૌઆ ખાવા નાં અનેક ફાયદા ની સાથે ભરપૂર એનર્જી આપે છે.સાથે વજન પણ વધવાં દેતું નથી. આ બ્રેકફાસ્ટ માટે ખૂબ જ ગુણકારી છે.ગમે તે ઉંમર નાં લોકો ખાઈ શકે છે અને ટેસ્ટ પ્રમાણે તેને તરત બનાવી ને ખાઈ શકાય છે. Bina Mithani -
કોર્ન સલાડ (Corn salad recipe in gujarati)
આ સલાડ મારી દીકરી નું ફેવરિટ છે તો મેં એના માટે બનાવ્યું છે તે મારા ઘરે હોય ને હું ત્યારે સ્પેશ્યલ એની ફેવરિટ ફેવરિટ ડીશ બનાવું છું તો આજે એમના માટે આ સલાડ બનાવ્યું છે જ્યારે કોર્ન લીધી હોય ત્યારે તે એકવાર કહી જ દે મોમ કોર્ન સલાડ બનાવોને તો તેની ખુશી માટે મેં આ સલાડ બનાવ્યું છે તેને કોર્નની કોઈ પણ રેશીપી બનાવી ને આપો તેને તે ખુબજ ગમેછે તો ચાલો તેની રીત જોઈએ Usha Bhatt -
વડા અડાઇ
#સાઉથવડા અડાઇ એ તામિલનાડુ નું ટ્રેડિશનલ ફુડ છે. નાસ્તાની વાનગી છે, ખાસ કરીને બાળકો માટે. આ વાનગી ક્રિસ્પી હોય છે, સ્વાદ ને સ્વાદિષ્ટ હોય છે અને તાળવું આકર્ષે છે. કોઈપણ મસાલેદાર ચટણી સાથે ખૂબ જ સારી રીતે જાય છે. Asmita Desai -
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11542735
ટિપ્પણીઓ