મગનું સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ઉપર લઈ તેમાં બે ચમચી તેલ મૂકી ત્યારબાદ ચપટી હિંગ નાંખી તેમાં પલાળેલા મગ નાખો ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને અડધો ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી ને બે સીટી લેવાની છે.
- 2
હવે એક બાઉલમાં બાફેલા મગ લઈ તેમાં સમારેલી કાકડી સમારેલા ટમેટા અને સમારેલા મરચાં નાખી. અને થોડું મીઠું અને લાલ મરચું પાવડર નાખી બરાબર હલાવી લો
- 3
તૈયાર છે મગનું સલાડ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
-
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
-
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
-
ઈન્સ્ટન્ટ ચટપટી ભેળ
#ઇબુક#Day10તમે પણ બનાવો ઈન્સ્ટન્ટ ચટપટી પેર કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે. Mita Mer -
-
-
-
-
ફરાળી વડા
#ઇબુક#Day8#૨૦૧૯આ વડા ખાવામાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે અનેં ફટાફટ બની પણ જાય છે Daksha Bandhan Makwana -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10825362
ટિપ્પણીઓ