શ્રીખંડ

Krishna Naik
Krishna Naik @cook_19742442

#goldenapron3
શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ.

શ્રીખંડ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ કોથળી અમૂલ ગોલ્ડ દૂધ(તમે કોઈ પણ લઈ શકો વધારે ફેટ વાડુ)
  2. ૨ ચમચી દહી(મોરવન માટે)
  3. ૨ કપ ખાંડ(તમરા ટેસ્ટ મુજબ લેવું)
  4. કાજુ-બદાબની લાંબી કાપેલી કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા દૂધ લો અને તેમાં દહીં નાખી મોરવી લો.ત્યાર બાદ બનેલા દહીને મલમલના કપડામાં નાખી દોરી બાંધી લટકતુ રહે એ રીતે બાંધી પાણી નીતારવા દો.

  2. 2

    પાણી નીકડ્યા પછી કપડાને ખોલી જે મસ્કો તૈયાર થયો એને ચારણીમાં અથવા એજ કાપડમાં નાખી ખાંડ ઉમેરી ચમચાથી હલાવતા જવી ગાળી લો.

  3. 3

    તૈયાર થયેલા મિશ્રણમાં તમને ભાવતા સુકા મેવા,ઈલાયચી કે જે ફ્લેવરમાં બનાવો હોય એ બનાવી શકાય.મે અહી કાજુ અને બદામ જ લીધા છે.તૈયાર થયેલા શ્રીખંડને પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Naik
Krishna Naik @cook_19742442
પર

ટિપ્પણીઓ

Similar Recipes