સક્કરિયા ની ખીર

Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4સક્કરિયા
  2. 1 લિટરદૂધ
  3. 2વાટકી ખાંડ
  4. ચપટીઇલાયચી
  5. 2ચમચા સુકો મેવો નો ભૂકો
  6. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને ઉકળવા મુકવું ત્યા સુધી શક્કરિયા ને ધોઇ ને છાલ કઢી ને ચોક્ખા કરી દેવા દૂધ બરાબર ઉકાળે ત્યારબાદ તેમા ખાંડ નાખી દેવી તેમજ ઉકળતા દૂધ મા જ શક્કરિયા ને છીણી લેવા અને ત્યાર બાદ તેમા મનપસંદ મેવો અને એલાયચિ અને કેસર પણ ઉમેરવો જરા થીક થાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ કરવું અને ઠંડુ જ પીરસવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801
પર

ટિપ્પણીઓ

Similar Recipes