બ્રેડ ભાજી

Kala Ramoliya @kala_16
બ્રેડ ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા,ફલાવર, વટાણા અને રીંગણ ને કાપી ને એક કુકર માં પાણી મુકી તેમાં બાફવા મુકો.૩-૪ સીટી વગાડી બંધ કરી દો.પછી ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો.હવે કુકર ઠંડુ પડે એટલે મેસર ની મદદ થી મેસ કરી લો.
- 2
હવે બધું સારી રીતે ચડી જાય એટલે તેમાં હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું, ગરમ મસાલો, પાવભાજી મસાલો, મીઠું અને લીંબુનો રસ ઉમેરી હલાવી લેવું.પછી તેમાં મેસ કરેલ શાકભાજી નાખી ને બધું સારી રીતે મિક્સ કરી લેવું
- 3
તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ ભાજી ચિઝ અને ધાણા ભાજી નાખી સર્વ કરો....
Similar Recipes
-
-
-
-
-
-
બ્રેડ ભાજી
#એનિવર્સરી#મૈન કોર્સ#week-3ત્યારે શિયાળા માં મસ્ત લીલા શાક મળે તો મેં મિક્સ ભાજી બનાવી સાથે બ્રેડ સર્વ કરી છે Tejal Vijay Thakkar -
-
-
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
સુકી ભાજી
#શાક સુકી ભાજી સાથે થેપલા ગુજરાતના ફેમસ ફુડ છે.પિકનીક હોય કે મુસાફરી દરમિયાન થેપલાં સુકી ભાજી બેસ્ટ ઓપ્શન છે. Kala Ramoliya -
ચીઝી ભાજી પાસ્તા
#ફ્યુઝનક્યારેક પાવ ભાજી માંથી જો ભાજી વધેલી હોય તો એનો ઓપ્શન આપણે વિચારતા હોઈએ છીએ, મે આજે એમાંથી જ પાસ્તા બનાવ્યા છે... ઇન્ડિયન- ઈટાલીયન મિક્સ... Radhika Nirav Trivedi -
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
-
ટ્રેડિશનલ ઠંડાઈ
#એનિવર્સરી #week4 #dessert#હોળીઆ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે Kala Ramoliya -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
બ્રેડ દહીંવડા (Bread Dahivada Recipe In Gujarati)
ગરમીમાં deep fry ન ખાવું હોય અને ડિનરમાં કંઈક light છતાં tasty n soulful જોઈએ તો આ રેસીપી તમારી માટે છે. બ્રેડ🍞 માંથી દહીં વડા બનાવ્યા.. ઘણા લોકો એમ જ ગોળા વાળી બનાવે without oil. પરંતુ મેં shallow fry કર્યા છે. ગરમીમાં આ બ્રેડ દહીં વડા બહુ ભાવશે. પેલી વાર બનાવ્યા પરંતુ ખૂબ જ tasty બન્યા છે. Do try friends. Dr. Pushpa Dixit -
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
પાઉ ભાજી
#એનિવર્સરીકૂક ફોર કૂકપેડ મા મૈનકૉસ મા બોમ્બેની ફેમસ પાઉભાજી બનાવી છે. જે નાના -મોટા બધા ની ફેવરેટ હોયછે.#મૈનકૉસ#week3#goldenapron3#week6#tomato#ginger#તીખી Kinjal Shah -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
હરીયાલી ભાજી
પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.#હેલ્થીફૂડHeen
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki -
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632907
ટિપ્પણીઓ