ચાઇનીઝ પાસ્તા

Foram Karia
Foram Karia @cook_20742260
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાફેલા પાસ્તા
  2. 1બાફેલી મકાઇ
  3. 1કેપ્સીકમ ઝીણું સમારેલી
  4. 2ડુંગળી છીણી સમારેલી
  5. 1/2લીંબુ
  6. 1મોટો કટકો આદુ
  7. 6-7લસણ ની કળી
  8. 2 ટી સ્પૂનસોયા સોસ
  9. 1 ટી સ્પૂનર્ગીન ચીલી સોસ
  10. 1 ટી સ્પૂનરેડ ચીલી સોસ
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો પાસ્તા અને મકાઇ બાફી લો, અને કેપ્સીકમ અને ડુંગળી સમારેલી અને આદુ-લસણ પણ એકદમ બારીક સમારેલુ(અથવા પેસ્ટ) તયાર કરો

  2. 2

    ત્યાર બાદ એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આદુ-લસણ નાખો,પછી તેમા 1 ટી સ્પૂન ર્ગીન ચીલી સોસ,1 ટી સ્પૂન રેડ ચીલી સોસ, 2 ટી સ્પૂન સોયા સોસ નાખો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ચલાવું.....

  3. 3

    પછી તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો,અને પછી બાફેલી મકાઇ ઉમેરો.....

  4. 4

    પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને પછી 1/2 લીંબુ નો રસ નાખી સરખું ચલાવું..........

  5. 5

    પછી ગરમાગરમ પાસ્તા સર્વ કરવા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Karia
Foram Karia @cook_20742260
પર

ટિપ્પણીઓ

Similar Recipes