રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તીખુ પાણી બનાવવા માટે મરચાં ફુદીનો કોથમીર લીંબુનો રસ મિક્સ કરીને પીસી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો અને પાણીપુરીનો મસાલો નાખીને મિક્સ કરીને તીખું પાણી રેડી કરો.પછી ચણા અને પલાળો ચાર-પાંચ કલાકમાટે પછી તે સોફ્ટ થાય ત્યાં સુધી કૂકર લો લગભગ પાંચથી છ સીટી લેવાની પછી તેને ઠંડા કરીને તેલ ગરમ કરો અને જીરું હિંગ હળદર પાણીપુરી મસાલો ઉમેરીને જણા ઉમેરીને મિક્સ કરીને ચણા નો મસાલો રેડી કરો
- 2
હવે રગડો બનાવવા માટે સફેદ વટાણા mix કરવાના પછી તેને કુકરમાં ત્રણથી ચાર સીટી લઇને સોફ્ટ થાય ત્યાં સુધી બાફવા પછી એક તપેલીમાં તેલ ગરમ કરી હિંગ પાણીપુરી મસાલો ઉમેરીને મિક્સ કરવા અને વટાણા નો રગડો રેડી કરવો.
- 3
ત્યારબાદ ખજૂર ને પલાળીને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળો પછી તેને ઠંડુ કરીને આમલીનો પલ અને કાજુ નાખીને મિક્સ કરો પછી તેને ચાળી લો.હવે એક તપેલીમાં તેલ લઈને જીરું હિંગ નાખીને લાલ મરચુ ઉમેરીને મીઠું પાણી રેડી કરો ગોળ ઉમેરીને મિક્સ કરો સારી રીતે અને મીઠું પાણી રેડી કરો.
- 4
હવે બધું તૈયાર કરી પાણી પૂરી પીરસો.
Similar Recipes
-
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
જૈન રગડા પાણી પૂરી
પુરીમાં ગરમ રગડો ભરીને ઠંડા પાણીપુરી ના પાણી મા આ પૂરી બોળી ને ફટાફટ મો પાસે લઇ જઇ ને પછી .... પછી શું.... ફટાફટ ખઇ લેવાની... હા તો આજે હું જૈન રગડા મા પાણીપુરી ની રેસીપી મુકુ છું જે તમને બહાર કયાંય ખાવા મળશે નહી. ગેરંટી..ચાલો ઓલ પીપલ ફેવરીટ પાણીપુરી બનાવી લઇએ...Apeksha Shah(Jain Recipes)
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
-
પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
#વેસ્ટ_પોસ્ટ_1#week2#સાતમ#પોસ્ટ_2#પાણી_પુરી_વિથ_ટુ_ટાઈપ_વોટર (તીખુ ને ગડ્યુ) Paani Puri with Two Type water Recipe in Gujarati) સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે ગોલગપ્પા ની પૂરી , બે પ્રકારના પાણી પૂરી નુ પાણી - તીખુ પાની ને ગડ્યુ ખાટ્ટુ મીઠ્ઠુ પાણી અને પાણી પૂરી ના મસાલો પણ ઘરે જ બનાવી છે. પાણી પૂરી હવે તો બધા ભારત મા જ નયી પણ આપના ગુજરાત મા પણ પ્રખ્યાત થઇ ગયી છે. અત્યારે આપને આ કોરોના જેવી મહામારી થી બચાવા બહાર ની ગોલગપ્પા અને પાણી પૂરી ખાવા કરાતા ઘરે જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી સરળતાથી બનાવી સકીયે છે. મારા બધા સમય પ્રિય પાની પૂરી ... 😋મે પહેલી વાર જ પાણી પૂરી ની પૂરી બનાવી પણ એકદમ લારી વાલા જેવી ફૂલી ફુલિ બની છે. Daxa Parmar -
-
-
-
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
-
પીનટ બ્રેડ
#ચાટઆ તીખી તમતમતી અને ચટાકેદાર વાનગી મૂળ જામનગર ની છે. ત્યાં એ બી બ્રેડ થી ઓળખાય છે. જામનગર માં સિંગ દાણા બી ના નામ થી ઓળખાય છે અને તે લોકો બી નો ઉપયોગ મહત્તમ કરે છે. Deepa Rupani -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણી પૂરી સમોસા(pani puri samosa in Gujarati)
# Goldenapron3# Week 22# namkin# વીકમિલ ૧# સ્પાઈસી / તીખી Hiral Panchal -
રગડા પાણી પૂરી
#ઈસ્ટ#સાતમપાણી પૂરી પ્રથમવાર મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં અધ્યક્ષ છે. પાણી પૂરી મગધના રાજ્યમાં ફુલકી ના નામથી ઓળખાતી.આજે પાણી પૂરી ને દરેક ઘર માં મનભાવતી વાનગી માંની એક છે અને નાના મોટા સૌની મનપસંદ છે.પાણીપુરી ને અલગ ફ્લેવર માં પણ બનાવવા માં આવે છે બટાકા ચણા મગ નું સ્ટફિંગ કે પછી વટાણા નો રગડો હોય. અને હવે તો પીઝા પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, મેર્સીકન પાણીપુરી અને ૭ પાણી વાળી પાણીપુરી વગેરે વેરાયટીઓ માં જોવા મળે છે.તો ઈસ્ટઈન્ડીયા ને કોન્ટેસ્ટ માટે હું આ રગડાવાળી પાણીપુરી ની રેસીપી લઈ આવી છું Sachi Sanket Naik -
-
More Recipes
ટિપ્પણીઓ