ગ્રીન ડિનર
રાંધવાની સૂચનાઓ
- 1
પરોઠા બનાવવા માટે એક બાઉલ માં લોટ લઈ તેમાં પાલક ની પ્યુરી અને મીઠું,તલ, તેલ 1 મોટી ચમચી તેમજ પાણી ઉમેરી લોટ બાંધવો, અને તેલ દઈ ટૂપી લેવો(કુણવી લેવો)
- 2
ત્યાર બાદ ગોયનુ વાળી ને પરોઠા વાણી લેવા અને લોઢી પર તેલ મૂકી બંને બાજુ સરસ શેકી લેવી
- 3
તો તૈયાર છે વાલોળ નું શાક. ચટણી નો ઉમેરવી જો વધારે લીલું કરવું હોઈ તો. સાથે ગેસ પર મરચા પણ શેકી લેવા.કાકડી સમારી લેવી.
- 4
શાક બનાવવા માટે વાલોળ ને ધોઈ ને સુધારી લેવી.કુકર મા તેલ ગરમ કરી જીરા નો વઘાર કરી વાલોળ ઉમેરી દેવી ત્યાર બાદ બધા મસાલા કરવા અને પાણી નાખી કુકર બંધ કરી 3 સિટી વગાડી લેવી
- 5
હવે સ્વીટ બનાવી લઈએ, એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી ચાશની બનાવી લેવી 1 તાર ની અને તેમાં કલર ઉમેરવો. ત્યાર બાદ ટોપરું ઉમેરી. ઉતારી ઠંડુ થવા દેવું ત્યાર બાદ ગોળા વાળી લેવા..
- 6
લીલી ચટણી બનાવવા માટે...મરચા, ધાણા ભાજી,માંડવીમાં બી, મીઠું, ખાંડ બધું મીક્સચર માં નાખી પાણી ઉમેરી ક્રશ કરી લો.તૈયાર છે લીલી ચટણી
- 7
લીલી ઈડલી બનાવવા માટે...એક બાઉલ માં રવો ઉમેરી તેમાં પાલક ની પ્યુરી ઉમેરી,તેમાં મીઠું ઉમેરી તેમજ પાણી ઉમેરી હલાવિલેવું. છેલ્લે ઇનો ઉમેરી ઈડલી સ્ટેન્ડ ને ગ્રીસ કરી તેલ લગાડી લેવું.
- 8
ધોકડિયા માં સ્ટેન્ડ મૂકી. 15 મિનિટ પછી ચેક કરી ઉતારી લો.
- 9
લીલવા ભાત.. આ ભાત બનાવવા માટે આપડે લેશું 1 વાટકો ચોખા જેને ધોઈ ને પલાળેા. કુકર માં તેલ ગરમ કરી જીરું વઘારો. તેમાં પાલક ની પ્યુરી ઉમેરો.તેમાં વટાણા ઉમેરી દો.ત્યારબાદ તેમાં ચોખા ઉમેરો.
- 10
ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરો.મસાલા માં ફક્ત મીઠું જ ઉમેરો. કુકર બંધ કરી એક સિટી ધીમા ગેસ પર અને બીજી બે સિટી ફાસ્ટ ગેસ પર વગાડી લો.તો તૈયાર છે લીલવા ભાત.
- 11
ગ્રીન છાશ બનાવવા માટે ફોદીનો, મરચા અને ધાણા ભાજી ક્રશ કરી ને ઉમેરવી. ઘોળવું બનાવી આ મિશ્રણ ઉમેરવો. તો તૈયાર છે ગ્રીન છાસ.
- 12
તો ફેન્ડ્સ તૈયાર છે આપડા બધા માટે હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન મિલ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish
#એનિવર્સરી#મેન કોર્સ#week3 Meena Chudasama -
-
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#WLD#CWM1#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारThis Green Pav Bhaji is a hearty, delightsome, flavorful meal of mashed green vegetables with fluffy soft buttery pav (Dinner rolls) served with a side of crunchy onions, lemon, and butter milk.Friends, You will love this new version of the pav bhaji recipe for its flavors and wholesomeness. Just cook, serve n enjoy!!! Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ઘૂઘરા#ડિનર
#ડિનર ઘૂઘરા આ વાનગી રાજકોટ ની ફેમસ વાનગી છે.જે ખૂબ જ ચટાકેદાર છે.અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. આજની યુવા પેઢીને તો આ ખૂબ જ પસંદ આવે છે. Kala Ramoliya -
-
-
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)