રીંગણા બટેટા નું શાક

Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732
શેર કરો

ઘટકો

  1. 2રિંગના
  2. 2બટેટા
  3. ૧ ચમચી લાલ મરચાનો ભૂકો
  4. 1/0 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ત્રણ-ચાર પડી લસણ
  7. 1ઝૂડી કોથમીર
  8. ૩ ચમચી તેલ
  9. 1ટામેટુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રીંગણા બટેટા ને ધોઈને અને તેમના બટકા કરી લો પછી પચ્ચીસ એને એક કુકર ની અંદર ત્રણ ચમચી તેલ મૂકી અડધી ચમચી જીરું નાખી તેમનો વઘાર કરવો

  2. 2

    પછી તેની અંદર અડધી ચમચી હળદર એક ચમચી મરચાંનો ભૂકો લસણને વાટીને નાખો સ્વાદાનુસાર મીઠું અને અડધી ચમચી ખાંડ નાખી અને કુકર ને બંધ કરી દયો બે સીટી વગાડી પછી ઘરે પછી નીચે ઉતારી અને ઉપર કોથમીર અને ટામેટાની કચુંબર ઓના ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732
પર

ટિપ્પણીઓ

Similar Recipes