શક્કરીયાં બટેટા નું શાક

Neha
Neha @cook2104441

શક્કરીયાં બટેટા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નાના શક્કરીયાં
  2. ૧ મોટુ બટેટુ,
  3. ૧ ચમચી હળદર,
  4. ૧ ચમચી ઘાણાજીરૂ,
  5. ૨ ચમચી મરચાં નો ભુક્કો,
  6. ૧ ચમચી ખાંડ,
  7. ૧ ચમચી કીચન કીગ મસાલો,
  8. ૩ ચમચી તેલ
  9. ૧ ગ્લાસ પાણી,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શક્કરીયાં બટેટા ઝીણાં સમારી લો. અને પાણી નાખીને ધોઇ લો.

  2. 2

    કુકરમાં ૩ ચમચી તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં શક્કરીયાં બટેટા નાખી દો.

  3. 3

    તેમાં હળદર મીઠું અને મરચા નો ભુક્કો નાખવો. પછી થોડું પાણી નાખી ૩ સીટી કરો.

  4. 4

    ઢરે એટલે ઘાણાજીરૂ અને ખાંડ નાખી દો.એક ચમચી કીચન કીગ મસાલો નાખીને ૧ મીનીટ રાખી બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes