લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું

Binaka Nayak Bhojak @cook_15962648
#તીખી
આપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખી
આપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
મીઠું, રાઇ ના કુરિઆ શેકી લેવા અને ઠંડા કરવા.
- 2
જીરું, મેથી, ધાણા અને આખા મસાલા શેકી લઈ ઠંડા પાડવા. ત્યારબાદ મિકસી જાર માં ક્રશ કરી લેવા.
- 3
એક તપેલી માં તેલ ગરમ કરી લેવું. હવે એક વાડકા માં મસાલા નું બનાવેલું મિશ્રણ, મીઠું, લીંબુ રસ નાખી મિક્સ કરવું.
- 4
મરચા ને ધોઈ ને કોરા કરી લેવા એમાં કાપા કરી બીજ કાઢી લઈ મસાલો ભરી લેવો અને વધારાનો મસાલો મરચા ઉપર ભભરાવી લેવો. હવે ગરમ કરેલું તેલ મરચા ને ઉપર રેડી પછી મરચા ને ઢાંકી લેવા. દિવસ માં 3...4 વાર મરચા મિક્સ કરી લેવા. 2...3 દિવસ આ અથાણું બહાર રાખી પછી ફ્રીઝ માં મૂકી દેવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં કાઠિયાવાડ માં ઘણા પ્રખ્યાત છે. લાલ મરચાં નું અથાણું તમારી થાળી ને વધુ મનગમતી બનાવી દેશે.. #RC3 Dhaval Chauhan -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
ગળ્યા લાલ મરચાં
લાલ મરચાં શિયાળામાં ખૂબ જ સારા મળેછે તે નો કલર પણ એટલો જ સરસ ને તેનો સ્વાદ પણ એટલો જ મસ્ત છે તે તળેલા શેકેલા કે રાઈ વાળા કે તેની ચટણી પણ કે પછી શોષ પણ એટલો જ સરસ લાગેછે તો આ મરચાં પણ ઘણા લોકો બનાવે છે તે પણ આખું વર્ષ રહી શેકે તે રીતે બનેછે તો આની રીત પણ જાણી લઈએ Usha Bhatt -
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani -
વઢવાણી મરચાં નું અથાણું
#તીખીમરચાં નું અથાણું તો મારૂં મનપસંદ અથાણું.. એમાંય કાઠીયાવાડી ભોજન માં આ મરચાં તો હોય જ.. Sunita Vaghela -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
ઇન્સ્ટન્ટ ભીંડા નું અથાણું
જેમ મરચાં કે ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું. બનાવીયે છે એજ રીતે ભીંડા નું અથાણું ખુબ ટેસ્ટી લાગે છે#અથાણાં Kalpana Parmar -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
-
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
-
-
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
રાજસ્થાની લાલ ખાટા મરચાં
#goldenapron2#week10આથેલા મરચાં રાજસ્થાની લોકો ના ભાણા નું અવિભાજ્ય અંગ છે.રાજસ્થાની લોકો રોટલી અને મરચું ખાઈ ને ચલાવી લે તેવા માણસો હોઈ છે.આ લાલ મરચાં એક વરસ સુધી આરામ થી ચાલી શકે છે. Parul Bhimani -
લાલ મરચાં નું અથાણું
#WK1#Winter Kitchen Challenge#lal karva#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
લાલ મરચાં ની ચટપટી ચટણી
#તીખી મરચા નું નામ આવતા જ ઘણા લોકો ના મોં બગડી જાય છે ને??? તો આપ પણ આવી ચટણી બનાવી ખવડાવો. Binaka Nayak Bhojak -
-
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675271
ટિપ્પણીઓ