રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને બધી દાળ ને ભેગા કરી ત્રણ કલાક માટે પલાળી રાખો કુકરમા ચાર કપ પાણી લઈ તેમાં પલાળેલી દાળ અને ચોખા નાખો તેમાં સ્વાદ પૂરતું હળદર અને મીઠું નાખો અને તેને ચાળી લો
- 2
હવે એક પેનમાં તેલ લો સૌપ્રથમ તેલ ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે જીરું નાખો જીરુ ફુટી જાય એટલે લીમડાના પાન નાખો લાલ મરચાં નાખો
- 3
હવે હિંગ નાંખી પ્રથમ ડુંગળી નાખો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો આદુ ને લસણ થોડા સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા નાખો
- 4
ટામેટા થોડા ચડી જાય પછી તેમાં મસાલા કરો મરચું મીઠું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો નાખી થોડી વાર હલાવો થોડી વાર હલાવી પછી તેમાં બનાવેલી ખીચડી નાખો તેને થોડીવાર હલાવી ત્યારબાદ તેમાં છાશમાં ચણાનો લોટ નાખેલ છાસ ઉમેરો અને હલાવી અને ધીમા તાપે ખદખદવા દો લોટ ચડી જાય અને ખીચડી મા સુગંધ આવે એટલે તેમાં થોડું ઘી નાખો અને થોડીવાર ગેસ પર રાખી નીચે ઉતારી લો
- 5
સર્વિંગ બાઉલમાં ખીચડી લઈ તેના પર ઘી મૂકી અને ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
# GA 4#Gujarati #week 4વઘારેલી ખીચડી સાથે વઘારેલી છાશ
ખીચડી કોને ના ભાવે કોઈને મસાલાવાળી ભાવે કોઈને સાદી ભાવેપણ ઘણી વખત એવું બનતું હોય છે કે ખીચડી ખાવી હોય તે પણ મસાલા વાળી વઘારેલી પણ તીખી નહીં અને બીલકુલ મોળી હળદર મીઠાવાળા પણ નહીં તો શું કરવું ??આજે મેં આની વચ્ચે નો ઉપાય શોધ્યો છે આવી ખીચડી બનાવવા પાછળ મારી નાની બેબી છે જેને સાદી ખીચડી નથી ભાવતી અને મસાલાવાળી તીખી લાગે છે તો મે એક એવી ખીચડી બનાવી છે જે વઘારેલી પણ છે testi પણ છે અને મોળી પણ નથીશું તમે આવી ખિચડી બનાવવા માંગો છો???ખીચડી સાથે કઢી પણ જોઈએ અથવા તો છાશ જોઈએ આમાં પણ એક નવો ઉપાય શોધ્યો છે જે લાગે છે ટેસ્ટી કઢી જેવી પણ કાઢી નથી છે આમ તો છાશ પણ સાવ મોડી મીઠા અને જીરા વાળી નથીહા રેસીપી નું કારણ પણ મારી નાની બેબી છે જેને છાશ નથી ભાવતી અને કઢી તીખી લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો અને તમારા નાના બાળકોને તો ભાવશે જપણ સાથે ઘરના મોટાઓને પણ એટલી જ ભાવશેજ્યારે ખીચડી બનતી હશે ત્યારે આખા રસોડામાં સુગંધ આવશે ચોક્કસથી કહું છુંએ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી વસ્તુ છે તેની કોઈ પ્રોપર રીત નથી તે ઘરે ઘરે બદલાય તેવી પદ્ધતિથી બનાવાય છેદરેક વ્યક્તિના ઘરે ખીચડી બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છેકોઈ મગની દાળની બનાવે તો કોઈ તુવેરની દાળની પણ બનાવે છેમે આજે મગની અને મસૂરની દાળ મિક્સ કરીને ચોખા સાથે ખીચડી બનાવી છે Rachana Shah -
-
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
ફુલ પ્રોટીન દાળ
#ઇબુક#Day24સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર.. ડાયેટ પ્લાન માટે વાનગી..મોગર- મસૂર ની દાળ, મિક્સ વેજીટેબલ થી ભરપુર છે.ફુલ પ્રોટીન દાળ , જુવાર નો રોટલો, ડુંગળી અને ગોળ, છાસ સાથે ..સંપુર્ણ ડાયેટ પ્લાન માટે લંચ મેનુ છે. Jasmin Motta _ #BeingMotta -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
-
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
-
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
ઢાબા સ્ટાઈલ દાલ ફ્રાય (Dhaba Style Dal Fry Recipe In Gujarati)
દાલફ્રાય એ ઢાબાની ખૂબજ વખણાય છે અને ટેસ્ટી પણ ખૂબજ હોય છે. દાલફ્રાય બધા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ