રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં રવો નાખી ૩-૪ મિનિટ માટે સેકી લો.હવે તેને થોડી વાર ઠંડુ થવા દો.
- 2
હવે એક પેન માં ખાંડ નાખી તેમાં પાણી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી ઉકળવા દો.ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર નાખી મિક્સ કરી લો.હવે ચાસણી તૈયાર છે.
- 3
હવે એક પેન માં ઘી નાખી દૂધ નાંખવું.ત્યારબાદ એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવું.હવે તેમાં ધીમે ધીમે રવો ઉમેરો.ત્યારબાદ સતત હલાવતા રહેવું.જાંબુ બનાવવા માટે નો માવો તૈયાર છે.
- 4
હવે આ માવો ઠંડો પડે એટલે જાંબુ માટે ની ગોળી બનાવી લેવી.ક્રેક ના રહે તેનુ ધ્યાન રાખવુ નહીં તો જાંબુ સારા નહીં બને.હવે એક પેન માં તેલ ગરમ કરો.ત્યારબાદ મિડીયમ તાપે આ ગોળી તળી લેવી.
- 5
હવે આ જાંબુ ને ચાસણી માં નાખવા અને ખુબ જ ધીમે ધીમે હલાવવું ૧-૨ કલાક સુધી રહેવા દો.પછી ફ્રિઝ મા મુકી ઠંડાં ઠંડા પીરસો....
Similar Recipes
-
-
-
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
-
-
-
ટ્રેડિશનલ ઠંડાઈ
#એનિવર્સરી #week4 #dessert#હોળીઆ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે Kala Ramoliya -
માલપુઆ
#EB#Week12#malpua#cookpadindia#Cookpadgujaratiસહેલાઈથી બની જાય તેવા માલપુઆ અમારા ઘરે ખાસ કરીને તહેવારોમાં અવારનવાર બને છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવા માલપુઆ ખૂબ જ ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3કાલા જામુન મોટે ભાગે માવા અને પનીર માંથી બને છે. પણ મેં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે. તે ડિઝર્ટ તરીકે અથવા તો જમવા ની સાથે પીરસવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે. તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી નું સ્ટફિંગ હોય છે. Arpita Shah -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
-
-
-
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
-
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
-
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
-
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11692076
ટિપ્પણીઓ