તાહીની હલવો

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

તાહીની હલવો

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ આઈસીંગ સુગર
  2. ૧ કપ મિલ્ક પાવડર
  3. ૧ કપ તાહિ ની પેસ્ટ
  4. બજાર માં તૈયાર મળી જાય છે
  5. ૧/૨ કપ શેકેલી બદામ સમારેલા
  6. ૧/૨ કપ શેકેલા પિસ્તા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મિલ્ક પાવડર અને શુગર મિક્સ કરો

  2. 2

    એકદમ સરસ રીતે મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં તાહીની પેસ્ટ ઉમેરો અને બરાબર રીતે હાથેથી મિક્સ કરો

  4. 4

    જરૂર પડે તો મિક્સરમાં ફેરવી લો અને ત્યારબાદ તેમાં શેકેલી બદામનો ભૂકો ઉમેરો અને ફરીથી એકદમ સરસ મિક્સ કરો

  5. 5

    એક બાઉલમાં નીચે પિસ્તા પાથરી દો અને તેના ઉપર તૈયાર કરેલી પેસ્ટ દબાવીને પાથરી દો અને તેના પર ફરીથી પિસ્તા ભભરાવો અને તેને દબાવી દો

  6. 6

    આ તૈયાર થયેલા હલવા ને બે કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકો બે કલાક બાદ ધીમેથી હલવા ને ઉલટાવી ને કાઢી લો

  7. 7

    ધીમેથી તેના પીસ કરી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes