ગાજર નો હલવો

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

#એનિવર્સરી
#week 4
#desert
મારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 વ્યક્તિ
  1. 1kg ગાજર
  2. 1લીટર દૂધ
  3. 200gm મોળો માવો
  4. જરૂર મુજબ ખાંડ
  5. 2 ચમચીઘી
  6. 1/2 ચમચીએલચી પાવડર
  7. 1 ચમચીકાજુ ની કતરણ
  8. 1 ચમચીબદામ ની કતરણ
  9. 1 ચમચીપિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ગાજર ને છોલી, ધોઈ કોરા કરી છીણી લો.

  2. 2

    એક કડાઈ માં ઘી, છીણેલા ગાજર નાખી શેકી લો. ગાજર નું પાણી બળી જાય પછી એમાં ઉકાળેલું દૂધ, માવો અને ખાંડ નાખી બરોબર ઉકાળો.

  3. 3

    હવે આ મિશ્રણ માં એલચી પાવડર, સૂકા મેવા ની કતરણ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરતા જાઓ..

  4. 4

    બનાવેલા ગાજર ના હલવા ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes