મોન્સ્ટર ચોકલેટ થીકશેક

મોન્સ્ટર ચોકલેટ થીકશેક
રાંધવાની સૂચનાઓ
- 1
આ શેક માટે તમે તમારી કલ્પના શક્તિને પૂરી છૂટ આપી શકો છો. મેં તો મને યાદ આવ્યાં તેટલા ઈન્ગ્રેડિયન્ટસ વાપર્યા છે. અને એને બનાવવા માટેની રીત અલગ દર્શાવી છે.
- 2
ચોકલેટ ફ્રોસ્ટિંગ ઘેરે બનાવવા માટે :-
સૌ પ્રથમ તો બ્રાઉન સુગર ૩ ચમચા અને ૧ ચમચો સફેદ ખાંડ લઈ તેને મિક્સીમાં દળી પાવડર બનાવી લેવો.
માઇક્રોસેફ ગ્લાસ બાઉલમાં ૯૦ ગ્રામ ડાર્ક ચોકલેટ અને ૫૦ ગ્રામ સફેદ માખણ લઈ માઈક્રોહાઈ પર ૩૦ સેકન્ડ સુધી મેલ્ટ કરવા. બન્નેને ફોર્કની મદદથી બરાબર ભેળવી લેવાં.
મોટાં ગ્લાસ બાઉલમાં સુગર પાવડર, બટર-ચોકલેટનું મિશ્રણ અને ૫૦ ગ્રામ હેવી ક્રીમ, આ બધી વસ્તુઓ ભેગી કરી ઈલેક્ટ્રીક બિટરની મદદથી લાઈટ એન્ડ ફ્લ્ફી થાય ત્યાં સુધી બિટરને લો સ્પીડ પર રાખી બિટ કરી લેવું. ફ્રોસ્ટિંગ રેડી છે. - 3
વેનીલા થીકશેક બનાવવા માટે :-
મિક્સરની મોટી જારમાં ચાર કપ વેનીલા આઈસ્ક્રીમ, ૧/૪ કપ દૂધ અને ૫૦ ગ્રામ હેવી ક્રીમ ઊમેરી બધું બ્લેન્ડ કરી લેવું. તમારો થીકશેક પણ તૈયાર.
તમે ચાહો તો આ જ રીતે ચોકલેટ થીકશેક પણ બનાવી શકો છો, જરૂર છે વેનીલા આઈસ્ક્રીમમાં ચોકલેટ ફ્રોસ્ટિંગ ઉમેરવાની, બસ! - 4
સૌ પ્રથમ તો મોટ્ટોબધો ગ્લાસ લઈ તેની અંદરની બાજુએ ચોકલેટ ફ્રોસ્ટિંગ વડે ડેકોરેશન કર્યું. ત્યારબાદ ગ્લાસની બહારની તરફ કીનારી પર ચોકલેટ ફ્રોસ્ટિંગ લગાવી તેનાં પર ચોકલેટ બારનાં ટુકડાઓ લગાવી ગ્લાસને ડીપફ્રીઝમાં ચીલ્ડ કરવા મૂકી દીધો, કે જેથી ચોકલેટ બરાબર સેટ થઈ જાય.
- 5
ત્યાર પછી ગ્લાસમાં અડધોભાગ ભરાય તેમ વેનીલા થીકશેક રેડી દીધો. તેમાં સાથે થોડાં કુકીઝને હાથેથી જ અધકચરા તોડી તે ચૂરો ઉમેરો.
- 6
તેની ઊપર વ્હીપ્ડ ક્રીમનું એક લેયર બનાવી ફરીથી આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકી તેનાં પર ચોકલેટ સોસ, થોડો વધારે કુકીઝનો ચૂરો, થોડી ચોકલેટ ચીપ્સ વગેરે છાંટી સાઈડમાં એક વેફરરોલ, હર્શીઝ ચોકલેટ બારનાં ટુકડા વગેરે ખોંસ્યા અને સર્વ કરો 'મોન્સ્ટર ચોકલેટ શેક'!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
કસ્ટર્ડ બિસ્કિટ ડીલાઈટ વિથ બિસ્કિટ કેન્ડી
આ એક ડેઝર્ટ છે.જે નાના બાળકો થી લઈ મોટા સૌ કોઈને બહુ જ ભાવે એવું ડેઝર્ટ છે. પૂર્વ તૈયારી માં 20 મિનિટ બનતા 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે.#RecipeRefashion#પ્રેઝન્ટેશન Sneha Shah -
-
કવીક ઓરીઓ મુસ (Quick Oreo Mousse Recipe In Gujarati)
# અચાનક કંઈક ડેઝર્ટ ખાવા ની ઈચ્છા થાય તો આ મુસ ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week10#Chocolateબધાને ભાવતી ચોકલેટ અને સેન્ડવીચ ની એક સરળ રીત આપ સૌ સાથે શેર કરૂ છું જે ખૂબ જ જલ્દી બની જાય છે મસ્ત કોમ્બિનશન વાળી આ સેન્ડવીચ નાના બાળકો જાતે પણ બનાવી શકે છે. Jigisha Modi -
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
ઓરીઓ ચોકલેટ મુઝ
જો કેક બનાવતી વખતે વ્હીપક્રીમ બચ્યુ હોય તો તેમા થી આ રેસીપી બનાવી શકો છો... વ્હીપ ક્રીમ ને એક ડબ્બા માં ભરી ફ્રીજર માં મૂકી દેવુ વાપરવુ હોય ત્યારે ૩૦ મિનિટ પહેલા બહાર કાઢી નાખવું... આ રીતે વ્હીપક્રીમ ને એક મહીના માટે સ્ટોર કરી શકાય છે.. ખૂબ જ સરળ રેસીપી છે અને એકદમ ઓછા સમય માં બની જશે... Sachi Sanket Naik -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
મિક્સ ચોકલેટ(mix chocolate recipe in gujarati)
#ફટાફટચોકલેટ નામ સાંભળતા જ કોઇ નાં પણ મોંમાં પાણી આવી જાય છે. અહિયાં ચોકલેટ ની થોડી varieties મુકી છે આશા રાખું છું કે આ જોઈને આપ પણ બનાવી ને આપના બાળકો અને ઘર ના બધાં સભ્યો નાં દિલ જીતી સકો. Jigisha Modi -
ઓરીઓ અને કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe in Gujarati)
#Payalનાના મોટા સૌ ને ભાવતું ડ્રિન્ક Alpa Pandya -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati)
આ મારા ઘરે ડેઝર્ટ માં બને છે આ મારા ઘરે મારા કિડ્સ માટે બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
ક્રીમ ફ્રુટ ઈન ચોકલેટ બાઉલ
ચોકલેટ, ફ્રુટ અને ક્રીમ નું કોમ્બિનેશન મારું ફેવરીટ છે. મારી પસંદ ની સામગ્રી થી કઈ નવીન બનાવવાનો પ્રયત્ન કર્યો. સાચું કહું તો બેસ્ટડેઝર્ટ બન્યું. બાળકો અને મોટાઓ દરેક ને પસંદ આવે એવી આ ડીશ છે. જરૂર ટ્રાય કરશો. Disha Prashant Chavda -
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
ચોકલેટ ઘેવર કેક
#5Rockstats#તકનીકઘેવર તો બધા બનાવતાં જ હોય છે,પણ આજે હું ચોકલેટ ઘેવર બનાવવાની છું,અને તેમાંથી કેક બનાવવાની છું ,તો ચાલો જોઈ લઈએ તેની રીત. Heena Nayak -
ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#CDY મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
હોટ ચોકલેટ
#RB19#AA1#SJRહોટ ચોકલેટ એ દૂધ, ચોકલેટ થી બનતું એક સ્વાદિષ્ટ ગરમ પીણું છે . એવું કહેવાય છે કે પહેલીવાર ચોકલેટ પીણું 2500 થી 3000 વર્ષ પહેલાં માયા એ બનાવ્યું હતું જે અઝટેક સંસ્કૃતિ નો એક ભાગ 1400 એ.ડી. થી છે.વિશ્વભર માં પ્રચલિત એવું આ પીણું બનાવાની વિધિ માં વિવિધતા હોય છે અને ચોકલેટ ,ક્રીમ, માર્શમેલો વગેરે નો ઉપયોગ ટોપીંગ્સ માટે થાય છે. વડી, આજકાલ તો બજાર માં તૈયાર પાઉડર મિક્સ પણ મળે છે. Deepa Rupani -
#જોડી ભૂંગળા સાથે ચટપટા છોલે
ભૂંગળા બટેકા તો આપ સૌ એ ચાખ્યા જ હશે પણ આજે હું આપ સૌ માટે લાવી છું ભૂંગળા સાથે ચટપટા છોલે... Binaka Nayak Bhojak -
બ્રેડ કેક(bread cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ95-7 બ્રેડ વધી હતી વિચાર આવ્યો શું કરું?? તો એમાંથી કેક બનાવા નો વિચાર આવ્યો અને બહુ સારી બની ચાલો તો શેર કરું Soni Jalz Utsav Bhatt -
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi
More Recipes
ટિપ્પણીઓ