રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે ગાજર નું લ્હેર કરીશુ, ગાજર ખમણી, કડાઈ માં બે ચમચી ઘી મૂકી ગાજર નું ખમણ સાંતળવું, ત્યારબાદ તેમાં 1/2 લીટર દૂધ એડ કરવું દૂધ ઉકળી જાય એટલે તેમાં 1/2 કપ તાજી મલાઈ ઉમેરવી, બધું એકરસ થાય એટલે 1/2 કપ ખાંડ ઉમેરવી બધું એકરસ થાય એટલે બદામ ના ટુકડા ઉમેરવા મિશ્રણ ઘટ્ટ થાય અને ઘી છૂટે એટલે થાળી માં ઘી લગાડી પાથરી દેવું.
- 2
બીજું લ્હેર બીટ નું કરવાનું, બીટ નું ખમણ કરી સેમ પ્રોસેસ પહેલા ઘી માં સાંતળવું, ત્યારબાદ તેમાં 1/2લીટર દૂધ ઉમેરવું દૂધ ઉકળી જાય એટલે 1/2 કપ મલાઈ ઉમેરવી બધું એકરસ થાય એટલે 1/2 કપ ખાંડ ઉમરવી, ખાંડ નું પાણી બળી જાય એટલે થોડી કિસમિસ ઉમેરવી... ઘી છૂટે એટલે આ મિશ્રણ ને થોડી વાર ઠડું થવા દેવું ત્યારબાદ ગાજર ની ઉપર બીજું લ્હેર બીટ નું પાથરવું, એક વાત નું ધ્યાન રાખવું કે બીટ નો હલવો ગરમ ગરમ નહીં પાથરવો નહીં તો ગાજર ઉપર બીટ નો કલર આવી જશે...
- 3
ત્રીજું લ્હેર લીલા ટોપરા નું.... સૌ પ્રથમ લીલા ટોપરા ની પિલર થી છાલ ઉતારી લેવી, ત્યારબાદ તેને મિક્ષી માં પીસી લેવું ફાઈન પેસ્ટ કરવી હવે તેને ઘી મૂકી સાંતળવું, તેમાં દૂધ ઉમેરવું દૂધ ઉકળી જાય એટલે 1/2 કપ મલાઈ ઉમેરવી, બધું એકરસ થાય એટલે ખાંડ ઉમેરવી, મિશ્રણ ઘટ્ટ થાય એટલે કાજુ ટુકડા નાખવા, ઘી છૂટે એટલે તેને પણ ઠડું થવા દેવું ઠડું થાય એટલે ત્રીજું લ્હેર પાથરી દેવું.
- 4
તૈયાર છે ત્રિરંગી હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
More Recipes
ટિપ્પણીઓ