રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ દૂધ
  2. 5નંગ ખજૂર
  3. ૧ ચમચી ખાંડ
  4. 3તાંતણા કેસર
  5. 2નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધમાં ખજૂર પલાળો ત્યારબાદ તેમાં કેસર ખાંડ અને બદામ ઉમેરો

  2. 2

    બ્લેન્ડર ની મદદથી પીસી લો

  3. 3

    ત્યારબાદ એક ગ્લાસમાં ખજૂર જ્યુસ કાઢો ખજૂરની પેશી થી સજાવો હોળી માટે સ્પેશિયલ હેલ્ધી અને સ્વાદિષ્ટ જ્યુસ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
પર

ટિપ્પણીઓ

Similar Recipes