બીટ નો હેલ્ધી હલવો

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#એનિવર્સરી

બીટ નો હેલ્ધી હલવો

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નંગ બીટ
  2. જરૂર મુજબખાંડ
  3. 2 કપદૂધ
  4. સૂકું ટોપરા નું ખમણ
  5. ઘી3 ચમચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બીટ ને સારી. રીતે ધોઈ લેવા પછી તેની છાલ ઉતારી ખમણી લેવું

  2. 2

    હવે એક કુકર લઈ તેમાં ઘી નાખી ખમણ ઉમેરી સાતળી લેવું પછી તેમાં દૂધ ઉમેરી 15 મિનિટ માટે ધીમે ગેસ પર ચડવા દેવું

  3. 3

    બીટ સારી રીતે બફાઈ ગયુ હોય તો તે માં ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય લચકા જેવો બની જાય ત્યારે તે માં થોડુ ક ટોપરનું ખમણ નાખવું તેનાથી સ્વાદ સરસ આવે છે

  4. 4

    કાજુ બદામ તમારી પસન્દ પ્રમાણે ઉમેરી શકાય છે

  5. 5

    તો તૈયાર છે આપનો હેલ્ધી હલવો જે બાળકો બીટ ના ખાતા હોય તો તેને. પણ આ ભાવશે

  6. 6

    બીટ ના લાડુ પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes