રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ મીઠું,જીરું, અને તેલ નાખી મિક્ષ કરો..
- 2
ત્યારબાદ તેને ચારણી થી ચાળી લો..
- 3
હવે એક કડામાં માં ઘી મૂકી તેને સેકો..
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો..
- 5
ત્યારબાદ તેના લુવા બનાવી તેને વણી લો..
- 6
હવે ખાંડ ને પાણી મા ઓગળી તેની ચાસણી તૈયાર કરો..
- 7
હવે તેને તળી લો..
- 8
હવે શેકેલા લોટ અને ચાસણી ને બરાબર મિક્સ કરી.. તેને મોલ્ડ માં પાથરો.. અને સેટ થવા દો.. હવે તેના જરૂર મુજબ ટુકડા કરો..
- 9
તૈયાર છે ખાખરા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીરા મસાલા ખાખરા (Jeera Masala Khakhra Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2) kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા. Nigam Thakkar Recipes -
-
-
રાગી ના ખાખરા (Ragi Khakhra Recipe In Gujarati)
#suhani#રાગી ના ખાખરાસુહાની બેને રાગી ના પરાઠા બનાવિયા તો મે પણ રાગી ના ખાખરા ફસ્ટ ટાઇમ બનાવ્યા છે બહુ સરસ લાગે છે, હેલધી પણ છે, પ્રોટીન યુક્ત પણ છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સદા બહાર પૂરી
#SFRસાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું. Sushma vyas -
લાડવા
#goldenapron2લાડવા એ ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે. તે વારે તહેવારે ગુજરાતી ઘરોમાં અચૂક બનતી જ હોય છે.. ને નાનામોટા સૌને પસંદ પણ હોય છે.. Mita Shah -
પર્પલ કોબીજ પરાઠા (Purple Cabbage Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR8#dinner recipe Amita Soni -
-
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
-
મેથીનાં ઢેબરા
#પરાઠાથેપલાદરેક ગુજરાતીઓનાં ઘરમાં અલગ-અલગ પ્રકારનાં થેપલા બનતા હોય છે. એમાં પણ શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના દાણા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથીનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે "કેડમાં છોકરું ને ગામમાં ગોતવા જાય" અર્થાત બધી બીમારીઓનો ઉપચાર આપણા રસોડાનાં ઔષધમાં જ છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં ઢેબરા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11744115
ટિપ્પણીઓ