મોહનથાળ

Meera Jalu
Meera Jalu @cook_17753849

#ટ્રેડિશનલ

મોહનથાળ

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬-૭
  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. દૂધ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને મોણ આપી દો.

  2. 2

    ત્યારબાદ તેને ચારણી થી ચાળી લો..

  3. 3

    હવે તેને ઘી મા સેકો..

  4. 4

    હવે બીજી કડાઈ માં ખાંડ નાખી અને થોડું પાણી નાખી ચાસણી તૈયાર કરો..

  5. 5

    હવે આ ચાસણી ને લોટ મા બરાબર મિક્સ કરી.. ત્યાર બાદ તેને થાળી માં નાખી બરાબર પાથરો..

  6. 6

    હવે તેને જરૂર મુજબ કાપી આકાર આપો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Jalu
Meera Jalu @cook_17753849
પર

ટિપ્પણીઓ

Similar Recipes