ખીર

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#ટ્રેડિશનલ
ગુજરાતી વાનગી ની વાત હોય તો ટ્રેડિશનલ સ્વાદિષ્ટ એવી ખીર તો હોય જ..
બહુ જ ઓછી સામગ્રી થી બનતી આ વાનગી.. છતાં હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે..

ખીર

#ટ્રેડિશનલ
ગુજરાતી વાનગી ની વાત હોય તો ટ્રેડિશનલ સ્વાદિષ્ટ એવી ખીર તો હોય જ..
બહુ જ ઓછી સામગ્રી થી બનતી આ વાનગી.. છતાં હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મિ.લિ.દૂધ
  2. 1/4વાટકી ચોખા
  3. 1/2વાટકી ખાંડ
  4. 4નંગ ઈલાયચી
  5. 6નંગ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકામાં ચોખા એક કલાક સુધીપલાળી ને રાખવા..પછી ગેસ ચાલુ કરી એક તપેલીમાં દૂધ ને ઉકળવા દો પછી તેમાં ચોખા ઉમેરીને ને ધીરે તાપે ચઢવા દો...

  2. 2

    હવે ચોખા નો દાણો ‌‌‌‌‌‌દબાવી ને જોઈ લો.. બરાબર ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી ને ઈલાયચી પાવડર અને બદામ ની કતરણ ભભરાવી દો હવે ખાંડ નું પાણી બળી જાય એટલે ઉતારી લેવું..

  3. 3

    વાટકી માં કાઢી ને પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes