કાચી કેરીની ચટણી

Maru Rasodu @cook_21010474
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું.
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા કેરી ને ધોઈને છાલ કાઢી દો. પછી બારીક ટુકડા કરી દો. ગોળ ને પણ બારીક કાપી દો.
- 2
મિક્સર ના જાર માં કેરી ના ટુકડા અને ગોળ નાખીને ક્રશ કરી દો.
- 3
કેરી અને ગોળ ક્રશ કર્યા પછી એકવાર ચમચીથી હલાવી દો. ત્યારબાદ લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી ક્રશ કરી દો.
- 4
તૈયાર છે કાચી કેરીની ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. ચટણી ની રોટલી, પૂરી, થેપલા, ભાખરી અને બ્રેડ પર લગાવીને ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે Avani Dave -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
કાચી કેરીની ચટણી (Raw mango chutney recipe in Gujarati)
#goldenapron3. #week4. #chatani આજે મે કાચી કેરીની ચટણી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આજે જ ત્રી કરો આ ચટણી Sudha B Savani -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
કાચી કેરી અને તેની છાલ ની ખટ મીઠી ચટણી
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તે કાચી અને પાકી એમ બન્ને પ્રકારની મળે છે અથાણાં ચટણી બનાવી શકાય છે અને વર્ષ દરમિયાન સ્ટોર કરી શકાય છે Ramaben Joshi -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
ગોળવાળી કાચી કેરી ની ચટણી
#cookpadIndia#cookpadGujarati#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી#ગોળ રેસીપી Krishna Dholakia -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
આથેલી કાચી કેરી
#ફ્રૂટ્સસ્કૂલ લાઈફમાં આપણામાંથી બધાએ સ્કૂલની બહાર મળતા આંબોળીયા, ચૂરણગોળી, લીલી વરિયાળી, આંબલી, આમળા, આથેલી કેરી વગેરે ખાધું જ હશે. તો આજે આપણે બનાવીશું આથેલી કાચી કેરી. Nigam Thakkar Recipes -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના Ketki Dave -
-
-
કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)
#મોમગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ER Niral Ramani -
-
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767874
ટિપ્પણીઓ