રાંધવાની સૂચનાઓ
- 1
પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ પાલકને ધોઈને બાફવા મુકો તેમાં લીલા મરચાના ટુકડા નાખો પાંચ મિનિટ સુધી બાફો
- 2
બાફેલી પાલકને ફ્રીઝના ઠંડા પાણીમાં મૂકો તેનાથી તેનો કલર જળવાઈ રહેશે હવે મિક્સરમાં ક્રશ કરો પાલકની પેસ્ટ તૈયાર કરો ટમેટા ડુંગળી અને પનીરને નાના પીસ કરો એક કડાઈમાં ઘી મૂકી જીરું નાખો
- 3
જીરું તતડે એટલે તેમાં ડુંગળી નાખો સોનેરી રંગની થાય ત્યાં સુધી સેકો ત્યારબાદ તેમાં ટમેટા નાખો ટમેટા સોતરાઈ જાય ત્યારે તેમાં કિચન કિંગ મસાલો નાખો મીઠું નાખી હલાવો પાલકની પેસ્ટ નાખી હલાવો બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં પનીર ના પીસ નાખો
- 4
ઉપરથી તેમાં ક્રીમ ઉમેરો બરાબર મિક્સ કરો ગેસ બંધ કરો સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
- 5
તૈયાર છે આપણું ગરમાગરમ પાલક પનીર સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
-
-
-
-
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11773290
ટિપ્પણીઓ