કાટલાં ના લાડુ (Katla ladoo Recipe in Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

# ટ્રેડિશનલ
ગુજરાત વાનગી

કાટલાં ના લાડુ (Katla ladoo Recipe in Gujarati)

# ટ્રેડિશનલ
ગુજરાત વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  2. ૫૦૦ ગ્રામ ગોળ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. ૨૦૦ ગ્રામ નારિયેળ નું ખમણ જાડું
  5. ૧૫૦ ગ્રામ તરેલ ગુંદ
  6. ૨૫ ગ્રામ શુઠ પાઉડર
  7. ૧૦૦ ગ્રામ કાટલાં નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કડાઈ માં ઘી લઈ તેમાં લોટ નાખી શેકવા નો ગુલાબી થઇ ત્યાં સુધી શેકવો

  2. 2

    લોટ ગુલાબ થઇ પછી તેમાં ગૂંદ ખમણ શૂઠ પાઉડર કાટલાં પાઉડર બધું નાખી મિક્સ કરવું પછી ગોળ નાખી ગેસ બંધ કરી તેમાં કાજુ બદામ ની કતરણ નાખી સરખું મિક્સ કરવું પછી તેના લાડુ કરવા લાડુ નું બીબુ લઈ તેમાં ગુંદ નાખી તેમાં બનાવેલ કાટલું નાખી હાથ થી દબાવી અનમોલ્ડ કરી સવિગ પ્લેટ માં લઇ સવ કરવું આ કાટલાં પાક સુવાવડ માં ખુબજ સારો અને એમ પણ આપનું ગુજરાત કેવાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes