બીટ નુ રાઈતુ

Shruti Kariya
Shruti Kariya @cook_20739907
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધું ખમણેલું બીટ
  2. અડધું ઝીણું સમારેલું મરચું
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. અડધી ચમચી ખાંડ
  6. અડધી ચમચી મરચું પાવડર
  7. પા ચમચી ધાણાજીરૂ
  8. 1વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લો તેમાં બીટ મરચાં કોથમીર ખાંડ મીઠું મરચું પાઉડર ધાણાજીરૂ નાખીને હલાવી લો

  2. 2

    ત્યારબાદ તેને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો અને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Kariya
Shruti Kariya @cook_20739907
પર

ટિપ્પણીઓ

Similar Recipes