રાંધવાની સૂચનાઓ
- 1
મગ મોગર દાળ ધોઈ લેવી. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરી જીરૂ તતડાવી હિંગ અને લીમડો ઉમેરી વઘાર કરવો. હવે એમા લાપસી ઉમેરી સાતરવું. લાપસી સંતરાય એટલે મગ દાળ ઉમેરી હલાવીલેવું. મીઠું હળદર અને અધકચરાં વાટેલાં મરી ઉમેરી સાતરી લેવું. 4કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી મધ્યમ ધીમા તાપે 15મીન થવા દેવું. ઉપર થી ઘી નાખી હલાવી પરોસવું. તૈયાર છે લાપસી નું ભડકું.
Similar Recipes
-
-
-
લાપસી
#ટ્રેડિશનલ#goldenapron3#વીક8#ઘઉંલાપસી એ ટ્રેડિશનલ ફૂડ તરીકે બહુ જાણીતી છે દરેક સારા પ્રસંગે લાપસી અચૂક બનાવાય છે . અષાઢી બીજ નાં ખેડૂતો વાવણી કરવા જાયઃ એ પેલા લાપસી નાં આંધણ મૂકે છે જમણવાર ભલે હોટેલ મા હોય પણ પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી બનાવાય છે. નવી વહુ પરણીને આવે એટલે એની પાસે રસોય ની શરૂઆત લાપસી થી જ થઇ છે Varsha Karia I M Crazy About Cooking -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
તમે જયારે પણ ફાડા લાપસીનું નામ સાંભળો તો સૌથી પહેલા સ્વીટ બને એવું યાદ આવે પણ આજે હું ફાડા લાપસીમાંથી હેલ્ધી અને ડાયટ તેમજ વેઇટ લોસ માટે તમે ખાઈ શકો એવી ટેસ્ટી વાનગી લઇ ને આવી છું જેને ઘણાં લોકો થુંલી,દલિયા, અને તીખી લાપસી પણ કહે છે. મારા ઘરે બધાની મન પસંદ વાનગી છે તો ચલો બનાવીએ તીખી લાપસી#EB#Week 10 Tejal Vashi -
-
ફાડા લાપસી ની ખીચડી (Fada Lapsi Khichdi Recipe In Gujarati)
જેમને ચોખા અવોઇડ કરવા હોય એમની માટે.....પ્ સુતા બહેનો માટે....ખીચડી નો એક હેલધી ઓપશન છ.જે ઝડપથી બની જાય અને ટેસ્ટી પણ લાગે. Rinku Patel -
-
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)
#WKR#cookpad_gujarati#cookpadindiaખીચડી એ ભારત અને પાકિસ્તાન માં ખવાતું એક પૌષ્ટિક વ્યંજન છે જે પચવામાં સરળ છે. સામાન્ય રીતે દાળ અને ચોખા ના સમન્વય થી બનતી ખીચડી માં ઘણા વિકલ્પ છે. સાડી દાલ ખીચડી થી લઈ ને વઘારેલી, રજવાડી, સ્વામિનારાયણ ખીચડી , પાલક ખીચડી જેવી પરંપરાગત ખીચડી ની સાથે સેઝવાન ખીચડી, ચીઝ કોર્ન ખીચડી જેવી નવા સ્વાદ ની ખીચડી પણ બનવા લાગી છે જે બાળકો ને પ્રિય હોય છે. સામાન્ય રીતે ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં બાળકો નવા સ્વાદ ની ખીચડી હોંશે હોંશે ખાય છે.આજે મેં પારંપરિક દાળ ખીચડી બનાવી છે જે ખવાય છે. Deepa Rupani -
-
પોંન્ગલ(pognal recipe in gujarati)
#સાઉથ ( પોંન્ગલ એ સાઉથ ની ટ્રેડિશનલ વાનગી છે તે 15 જાન્યુઆરી ના પોંન્ગલ ફેસ્ટિવલ ના દિવસ બનાવા માં આવે છે ) Dhara Raychura Vithlani -
લાપસી (lapsi recipe in Gujarati)
નવરાત્રિ મહોત્સવ પૂરો થાય એટલે દસેરા ના દિવસે માતા ને થાળ ધરવામાં આવે છે.એ આજે મે બનાવ્યો છે.અનાવિલ બ્રાહ્મણ માં આ ડિશ બધાની ફેવરિટ હોય છે.#GA4#week6 Jenny Nikunj Mehta -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
-
-
-
-
પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati)
#WKR આજે મે કઈક અલગ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે પાણીપુરી તો બધા બનાવે અને ખાય પણ પાણીપુરી ખીચડી નો ટ્રાય કરો એકદમ ટેસ્ટી બને છે નાના મોટા બધા ને પસંદ આવે એવી ખીચડી છે hetal shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11778239
ટિપ્પણીઓ (2)