રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીગ, લીમડો, લીલા મરચાં, અડદ અને ચણાની દાળ નાખી ને ૫ મિનિટ સાતળવુ. પછી તેમાં ભાત, દહીં અને કોથમીર નાખી ને ૫ મિનિટ બરાબર ગરમ કરો. તૈયાર છે કડ રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
-
-
-
-
-
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2curd rice દક્ષિણ ભારતની એક પ્રસિદ્ધ વાનગી છે તે ખૂબ જ પૌષ્ટિક છે અને વિટામીન બી૧૨ નો સારામાં સારો સ્ત્રોત છે. Kashmira Solanki -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR# સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસાઉથ ઇન્ડિયન વાનગી માં મોટેભાગે ઈડલી ઢોસા ચટણી રસમ અને જુદા જુદા ના રાઇસ મહત્વનું સ્થાન ધરાવે છે અને રાઈસ માં અલગ-અલગ પ્રકારના મસાલા ઉમેરીને અનેક પ્રકારની વેરાયટી બનતી હોય છે તેમાં વાગી ભાત ટોમેટો રાઈસ કોકોનટ રાઈસ કર્ડ રાઈસ લેમન રાઈસ વગેરે અલગ અલગ પ્રકારની રાઈસ ની રેસીપી બનાવી શકાય છે Ramaben Joshi -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
-
-
-
પુલિયોગરે રાઈસ (Puliyogare Rice Recipe In Gujarati)
#SR#south indian rice recipeમારો દીકરો બેંગલોર માં રહેતો ત્યારે બધા મિત્રો આ પુલિયોગરે રાઈસ બનાવતાં. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ત્યાં થી જ પુલિયોગરે પાઉડર નું પેકેટ લાવેલો અને મને બનાવતા શીખવ્યું. ત્યારથી મારા ઘરે કંઈક લાઈટ, ઝડપથી બની જાય છતા ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે જરૂર બને.Pulihora, also known as puliyogare, puliyodarai,pulinchoru, kokum rice, or simply lemon or tamarind rice, is a very common and traditional rice preparation in the South Indian states of Telangana, Andhra Pradesh, Karnataka, Kerala and Tamil Nadu. Dr. Pushpa Dixit -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#STSouth Indian TreatSimple though soulful dish.. As we say simplicity is a beauty of life. (any dish)આજે ગરમીને લીધે થતી indigestion માં શું ખાવું જેથી થોડું પેટ ભરાય, ઠંડક મળે અને ટેસ્ટ પણ સારો હોય.. તે ડિશનો વિચાર કરતાં જ કર્ડ રાઈસ યાદ આવ્યા.આ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે જે ગરમીની સીઝન માં ઠંડક આપતી, ચીલ્ડ સર્વ કરાતી ટેસ્ટી રેસીપી છે.ઝડપથી બની જતી અને bachelors કે bigginers પણ બનાવી શકે એવી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@mrunalthakkar ji ની રેસિપી ફોલો કરી ડીનરમા કર્ડ રાઈસ બનાવ્યું. ખૂબ જ ટેસ્ટી થયો. Ankita Tank Parmar -
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#સાઉથકાર્ડ રાઈસ સાઉથ ની ફેમસ રેસીપીબનાવવામાં પણ એકદમ સહેલી અને ખાવામાં પણ એકદમ હેલ્ધી જ્યારે લાઈટ વસ્તુ ખાવી હોય ત્યારે ખાઈ શકાય છે Manisha Hathi -
રાઈસ ફ્લૉર ઉપમા
#રાઈસઆપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11785071
ટિપ્પણીઓ