ચીકુ નો હલવો

Nutanben Tibadiya @cook_21050738
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ ધોઈને છોલી નાખો.
- 2
હવે ચીકુ ને મેષ કરી નાખો. પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મેષ કરેલા ચીકુ નાખો. ધીમા તાપે હલાવતા રહો.
- 3
પાણી બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં મલાઈ સહિત દૂધ નાખી દો. બધું દૂધ બળી જાય પછી ખાંડ ઉમેરો. મીશ્રણ ઘટ થઇ જાય એટલે નીચે ઉતારી થાળી માં નાખી દો.
- 4
હવે તેના પર કાજુ બદામ ભભરાવી ફીજ માં ઠંડુ થવા મૂકી દો. ૨ કલાક પછી જમાડો મસ્ત મજાનો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીકુ નો હલવો
ટેસ્ટ માં બેસ્ટ ચીકુ .ચીકુ આમ તો ગળ્યા જ હોય એટલે આ હલવા માં ખાંડ બહુ અોછી જોઈ એ.#વિકમીલ૨#સ્વીટ #માયઈબૂક #પોસ્ટ ૧૫ Bansi Chotaliya Chavda -
-
ચીકુ નો હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad#Cookpadindia#LearnWithCookpad#Masterchef#Masterclass#Exclusive#Workshop Pankti Baxi Desai -
-
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
ચીકુ નો હલવો (Chiku Halwa Recipe in Gujarati)
#Famઆ હલવો મારા પપ્પા ને ખુબજ ભાવે છે.મારા ઘરે પણ બધા ને ખુબ જ સારી લાગે છે.અને એકદમ ઝડપ થી બની જાય છે. Nisha Shah -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
ખજુર નો હલવો
#RB2@cook_hiralpandya ની રેસિપી ને અનુસર્યા છે.મારા ઘર માં પણ બધાંને આ હલવો બહુ ભાવે છે. Sangita Vyas -
-
-
-
-
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
-
-
-
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
-
બોમ્બે સ્ટાઈલ રબ્બરિયો હલવો
#RC2 #લોટ #બોમ્બે_હલવો #बोम्बे_हलवा #Original #FirstOnCookPad #CookpadGuj #CookpadHin #CookpadMah #CookoadInd #CookpadUS #CookpadJP #Cookbook #કૂકબુક #कूकबुक #SeniorInCooking Reechesh J Chhaya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11801941
ટિપ્પણીઓ