રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૬ વ્યક્તિ
  1. ૧ કિલો બીટરૂટ
  2. ૧ કપ દૂધ
  3. ૧/૪ કપ ખાંડ
  4. ૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
  6. ૧ ચમચો ઘી
  7. ડ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટરૂટ ને ધોઈ છોલી અને છીણી લેવું. હવે કડાઈ માં ઘી લઈ તેમાં છીણેલું બીટરૂટ ઉમેરી ૫ સાંતળવા દેવું.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરી ૧૦ મિનિટ ચડવા દેવું. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ખાંડ ઉમેરી દૂધ ને બધું શોષાઈ જાય ત્યાં સુધી ચડવા દેવું. હવે ઈલાયચી પાવડર ઉમેરી હલાવી લેવું.

  3. 3

    હવે સર્વિંગ પ્લેટ માં લઇ ડ્રાયફ્રૂટ્સ થી સજાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
સ્વાદિષ્ટ રેસીપી 👌👌😋

Similar Recipes