મલાઈ મગઝ પુડીગ(malai magas recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણા નો કરકરો લોટ લઈ તેમાં 1ચમચી ઘી ગરમ કરી, ને મોણ દ ઈ ને 1/2કલાક રાખી મુકો.
- 2
પછી તેને કડાઈમાં લઇ શેકી લો.ગુલાબી થાય પછી તેમાં દુધ અને મલાઈ ઉમેરીને બરાબર હલાવો.
- 3
એક તપેલીમાં પાણી 1કપ લઈ તેમાં ખાંડ ઉમેરી ને ચાસણી બનાવો 1તાર થાય ત્યાં સુધી ઉકાળો.
- 4
ઘટ્ટ તૈયાર કરેલી ચાસણી ધીમે ધીમે શેકેલા લોટ માં ઉમેરીને બરાબર મિક્ષ કરો.એ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.પછીતેમા એલચી પાવડર ઉમેરો.ઠંડુ થવા દો.
- 5
1વાટકો મોટો દુધ અને કન્ડેન્સ્ડ મિલ્ક ને ઉકાળો.તેને એ એટલુ ઉકાળો કે તે રબડી થી પણ વધારે ઘટ થાય ત્યાં સુધી પછી તેમાં ડાયફુટ કતરણ ઉમેરીને ફિઝ માં સેટ કરવા મુકો.
- 6
કાચ ગ્લાસ માં મલાઈ મગઝ પુડીગ ની રીત ગ્લાસ માં મલાઈ મગઝ ભરો.પછી જે ફ્રિઝ માં રબડી થી પણ ઘટૃ દુધ ને જમાવી લીધું તે ગ્લાસ માં પુડીગ ભરી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
રક્ષા બંધન આવી રહી છે, તો શુદ્ઘ, સાત્વિક, પૌષ્ટિક અને ખૂબ જ ઓછાં ખર્ચ માં ઘર માં રહેલી વસ્તુ માં થી તમારા હાથે જ બનાવો તમારા વ્હાલા ભાઈ માટે મિઠાઈ. #SJR soneji banshri -
મગસ (magas recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ23 આ લાડુ ઠાકોરજી ને સામગ્રી માં ધરી શકાય પ્રભુને પીળા લાડુ અતિ પ્રિય છે Sonal Vithlani -
-
મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati)
#કૈરી અથવા મૈંગો ગરમીમાં આપણે આઇસ્ક્રીમ ,કુલ્ફી ,શરબત બધી ઠંડી વસ્તુઓ જમતાં હોઇએ છીએ તો આ સ્વીટ ઠંડી કરી ને ખાવાની કંઈક અલગ જ મજા છે Patel chandni -
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ (Magas Recipe in Gujarati)
મગસ ગુજરાતી પારંપરિક મીઠાઈ છે. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે. પ્રસાદ માં ધરાવી શકાય તેવી આ મીઠાઈ છે. Disha Prashant Chavda -
-
માવા મલાઈ આઈસ્ક્રીમ(mava malai ice cream recipe in Gujarati)
#સમરઆજે દુધ માંથી અને ઘરમાં હાજર વસ્તુ થી જ આઈસ્ક્રીમ બનાવી લીધો.. નાનપણમાં મામાના ઘરે વેકેશન માં જતા હતા ત્યારે મામા ઘેર થી દુધ, ખાંડ, સુકો મેવો અને ઈલાયચી પાવડર આ બધું આપી આવતા ..અને આઈસ્ક્રીમ બનાવડાવી ખવડાવતા.઼બસ આજ ટેસ્ટ નો આઈસ્ક્રીમ ખાવા નું મન હતું.. આજે બનાવી લીધો...બસ ડબ્બા માંથી ડીશ માં કાઢ્યો અને ફટાફટ એક ફોટો કાઢી ને અમે બંને ચમચી લઈ ને ગોઠવાઈ ગયા..😋😋 Sunita Vaghela -
-
-
-
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)
#goldenapron3 Week 18 Ramaben Joshi -
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Week4#CDYછપ્પન ભોગ રેસિપી મગસ એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે .દિવાળી માં આ મીઠાઈ ખાસ બનાવવા માં આવે છે , આ ઉપરાંત જમણવાર અને ભગવાન ને પ્રસાદ માં પણ ધરાવવામાં આવે છે .આ મીઠાઈ ઘર માં હોય તેવી સામગ્રી અને ખુબ ઓછી સામગ્રી થી બને છે .મારા બાબા ને ખુબ ભાવે છે .હું નાની હતી ત્યારે મને પણ મગસ ખુબ ગમતો હતો . Rekha Ramchandani -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel
More Recipes
ટિપ્પણીઓ (2)