રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા કોબી,ફ્લાવર, બેગ કરી એમ મીઠું ને આંબોડીયા નો ભૂકો નાખો
- 2
આદુ, મરચા ને લસણ ની પેસ્ટ કરી એમા નાખો, કોથમીર પુદીનો પણ નાખો
- 3
બ્રેડ ની કિનારી કાઢી એને મશીન માં ભૂકો કરી એમા નાખો. એમ ગરમ મસાલો ને લાલ કલર નાખો.
- 4
પેટીસ જેવું કરી એમાં આઈસ્ક્રીમ ની સ્ટિક લગાવો.લોલીપોપ જેવો આકાર આપો
- 5
મીઠું ને પાણી નાખેલી મેંદાની પેસ્ટ માં ને સૂકા બ્રેડક્ર્મસ માં રગદોળી તળી લેવી.
- 6
પીરસતી વખતે સ્ટિક પર એલ્યુમિનિયમ ની ફોઈલ લગાવી જેથી તેલ હાથ પર ચોંટે નહીં. સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
વેજીટેબલ લોલીપોપ
#goldenapronઆ સ્ટાર્ટર્સ તરીકે વપરાય છે,જેમાં તમે આઈસ્ક્રીમ સ્ટીક ને બદલે ટૂથપીક વાપરી શકાય,સ્ટિક ન લગાડવી હોય તો પેટીસ,કટલેટ કે રોલ નો શેપ આપી શકાય,મેં આમાં તાજા બ્રેડ ક્રંબ્સ નો ઉપયોગ કર્યો છે,સૂકા બ્રેડ ક્રંબ્સ નો પણ ઉપયોગ કરી શકાય Minaxi Solanki -
-
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
-
વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
#GA4#week1#vegpanneralloparatha Cook with sonu -
-
-
-
ક્રંચી વેજ લોલીપોપ
#cookpadindia#cookpadguj#સુપરશેફ3#મોન્સૂનકુકપેડમાં જોડાયા પછી ઘણું બધું નવું નવું કરવાની તમન્ના સાથે ઇનોવેટિવ વિચારો પણ આવે છે. એનું જ પરિણામ આ ક્રંચી વેજ લોલીપોપ છે. Neeru Thakkar -
-
મીક્ષ વેજ નવરત્ન પુલાવ
આ રેસીપી મે મારા મન થી બનાવેલી છે તમે પન જરૂર થી ત્રાય કરજો 😊😊😊😊 Hina Sanjaniya -
-
વેજ ચીઝ લોલીપોપ સ્ટાર્ટર(veg cheese lolipop starter in Gujarati)
#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૬ Er Tejal Patel -
વેજ કબાબ(Veg kebab Recipe in Gujarati)
#GA4#Week15#Grill-કબાબ એ સૌના પ્રિય હોય છે.. મૂળ તે લખનઉ ની વાનગી છે.. દરેક ને નામ સાંભળી ને એક વખત ખાવાની ઈચ્છા જરૂર થઈ જાય.. કબાબ ઘણા પ્રકાર ના હોય છે પણ મૂળ કબાબ બનાવવાની રીત સ્ટીક પર ગોઠવી ને હોય છે જે આજે મે પહેલી વાર ટ્રાય કરી છે.. તમારા અભિપ્રાય જરૂર આપશો..😊 Mauli Mankad -
-
મિન્ટ પોટેટો(mint potato recipe in gujarati)
#Goldenapron3#Week24#માઇઇબુક#પોસ્ટ18#વિકમીલ3 Manisha Kanzariya -
વેજ લોલીપોપ
#goldenapron#post-20જો તમારા બાળકો શાકભાજીના ખાતા ના હોય તો એમને આ રીતે વેજીટેબલ લોલીપોપ બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી રેસિપી છે અને બહુ જ ઝડપથી પણ બની જાય છે છોકરાઓ મજા લઈને ખાશે. Bhumi Premlani -
-
-
-
-
-
-
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
કર્ડ સેન્ડવીચ
#goldenapron3 #week-9 # cucumber #મિલ્કી આ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ છે.. જે તમે સેકયા વિના પણ ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
પોટેટો લોલીપોપ
#સ્ટાર્ટપોટેટો લોલીપોપ સ્ટાટૅસ માટે અને પાર્ટી માટે સારી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11816137
ટિપ્પણીઓ