વેજ લોલીપોપ

#goldenapron
#post-20
જો તમારા બાળકો શાકભાજીના ખાતા ના હોય તો એમને આ રીતે વેજીટેબલ લોલીપોપ બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી રેસિપી છે અને બહુ જ ઝડપથી પણ બની જાય છે છોકરાઓ મજા લઈને ખાશે.
વેજ લોલીપોપ
#goldenapron
#post-20
જો તમારા બાળકો શાકભાજીના ખાતા ના હોય તો એમને આ રીતે વેજીટેબલ લોલીપોપ બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી રેસિપી છે અને બહુ જ ઝડપથી પણ બની જાય છે છોકરાઓ મજા લઈને ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌ પ્રથમ પત્તા ગોબી ફૂલગોબી ગાજર સીમલા મેચ અને ડુંગળી આ બધાને ચોપર માં ઝીણા ચોપ કરી લેવાનું અથવા છીણી લેવાનું હવે આ બધું મિશ્રણ એક થાળ માં નાખી તેમાં 2 ચમચી મીઠું નાખવાનું અને બરોબર હલાવી અડધી કલાક આ મિશ્રણને ઢાંકીને મૂકી રાખો આમ કરવા થી મીઠા ના લીધે બધા શાકભાજી માંથી પાણી છૂટશે
- 2
અડધી કલાક પછી આ મિશ્રણમાંથી રૂમાલમાં થોડું મિશ્રણ લઈ તેને જોરથી નીચોડવાનું અને બધું પાણી કાઢવાનું તેવી જ રીતે બધા મિશ્રણમાંથી પાણી કાઢી લેવાનું. ત્યારબાદ તે મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અજીનોમોટો,સેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા,મેગી મસાલા લીલા ધાણા, 3 ટેબલ સ્પૂન મેંદો,૨ ટેબલ સપુન બ્રેડ ક્રમ્સ બધુ બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. હવે આ મિશ્રણ માંથી એક લુવો લઇ વચ્ચે બ્રેડ સ્ટીક મૂકવી અને તેને લોલીપોપ નો શેપ આપવો
- 3
બધા લોલીપોપ આવી જ રીતે તૈયાર કરી દેવા. અને પછી તેને ફ્રાય કરી દેવા અને સોસ કે ચટણી સાથે સર્વ કરો.આ બ્રેડ સ્ટીક્સ તળિયા પછી બહુ જ સરસ લાગે છે. અને લોલીપોપ સાથે ખાવાની ખૂબ મજા આવે છે એટલે મેં અહીંયા તેનો ઉપયોગ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
મેગી મનચુરીયન
#goldenapron#post-18મંચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે અને આજે આપણે મંચુરિયન ની નવી રેસિપી ટ્રાય કરીશું જેનું નામ છે મેગી મનચુરીયન Bhumi Premlani -
-
મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટ (Maggi Noodles Grilled Toast Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ મેગી ટ્વીસ્ટમેગી નૂડલ્સ માં થી નવી નવી રેસિપી બધા લોકો બનાવે છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટછોકરાઓ ને નવુ લાગશેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો chef Nidhi Bole -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
પોટેટો લોલીપોપ
#સ્ટાર્ટપોટેટો લોલીપોપ સ્ટાટૅસ માટે અને પાર્ટી માટે સારી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
સોજી લોલીપોપ
#રવાપોહાઆ લોલીપોપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છેનાના મોટા સૌને ભાવે એવી છેખુબ જ હેલધી છે Rina Suthar -
બાલુશાહી(balushahi recipe in gujarati)
બાળકો ને કંઈક નવીન રીતે બનાવીને આપો તો બહુ ગમે છે.#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
ફૂલગોભી લોલીપોપ (Cauliflower Lolipop Recipe in Gujarati)
#GA4#Week10#post4#cauliflower#ફૂલગોભી_લોલીપોપ ( Cauliflower Lolipop Recipe in Gujarati ) આજે મેં કોલી ફ્લાવર માં નવું ટ્રાય કરવાની કોશિશ કરી છે. ફ્લાવર માંથી આપણે રોજ બરોજ સબ્જી તો બનાવતા જ હોઈએ છીએ....પરંતુ જો બાળકો ને આ રીત ની ફ્લાવર ની લોલીપોપ બનાવીને આપીએ તો બાળકો પણ ખુશી ખુશી આ લોલીપોપ ખાઈ લેસે... જો આ પ્રકાર ની સબ્જી ની લોલીપોપ બાળકો ને સ્કૂલ લંચ બોક્સ માં આપીએ તો એમનો લંચ બોકસ ખાલી જ કરીને આવશે...મારા નાના દીકરા ની આ ફેવરિટ ફૂલગોભી લોલીપોપ છે....😋😍👌 Daxa Parmar -
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
ક્રંચી વેજ લોલીપોપ
#cookpadindia#cookpadguj#સુપરશેફ3#મોન્સૂનકુકપેડમાં જોડાયા પછી ઘણું બધું નવું નવું કરવાની તમન્ના સાથે ઇનોવેટિવ વિચારો પણ આવે છે. એનું જ પરિણામ આ ક્રંચી વેજ લોલીપોપ છે. Neeru Thakkar -
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ વાનગી બાળકોને બહુ ભાવે છે અને તેના લીધે બાળકો બધું વેજીટેબલ ખાતા શીખે છે Ekta Cholera -
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
-
કુરકુરે (Kurkure Recipe in Gujrati)
#મોમબાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો Kshama Himesh Upadhyay -
પીન્ક સૉસ મેક્રોની
પાસ્તા - મેક્રોનીનું નામ પડતા જ બાળકો આનંદ અનુભવે. એમને સાંજના ડિનરમાં આપો તો ખુશી ખુશી ખાશે.#RB7 Vibha Mahendra Champaneri -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Tasty Food With Bhavisha -
બ્રેડ પીઝા ઓન તવા
#નોનઇન્ડિયનજો તમારા બાળકો શાક ખાવામાં આનાકાની કરતા હોય તો એમને આ રીતે શાક નો ઉપયોગ કરીને ઝટપટ બ્રેડ પિઝા બનાવિ આપો.. Prerna Desai -
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati
More Recipes
ટિપ્પણીઓ