કોકોનટ ચટણી

Foram Karia
Foram Karia @cook_20742260
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાળીયેર
  2. 4લીલાં મરચાં
  3. 2-3મુઠ્ઠી જેટલી ચણાની દાળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લીંબડો
  6. રાઈ
  7. 1-2 ચમચીજેટલુ તેલ
  8. 1લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોકોનટ ચટણી બનાવા માટે પહેલા એક નાળીયેર, 4 લીલાં મરચાં સમારેલા ને 2-3 મુઠ્ઠી જેટલી ચણા ની દાળ લો....પછી આ ત્રણેય વસ્તુઓ ને મીક્સર માં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી બનાવો

  2. 2

    ત્યાર બાદ એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,લાલ મરચું,લીંબડો,ઉમેરી તેનો વધાર કરો......પછી તેને ત્યાર કરેલ ચટણી પર નાખો ને બરાબર મીક્સ કરી સર્વ કરો....

  3. 3

    તો ત્યાર છે કોકોનટ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Karia
Foram Karia @cook_20742260
પર

ટિપ્પણીઓ

Similar Recipes