પાવ રગડો

Megha R. Sodha @cook_21253663
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાત્રે વટાણા ને પલાળી રાખો.
- 2
સવારે વટાણા અને બટેકા ને બાફી લો
- 3
ત્યાર બાદ ડુંગળી અને ટામેટાં ને સમારી લો અને આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવો
- 4
બફાય ગયેલા બટેકા અને વટાણા ને એક વાસણ માં કાઢી લો
- 5
હવે તેલ મૂકી તેમાં હિંગ નાખી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો ત્યાર બાદ સમારેલા ટામેટાં અને ડૂંગળી નાખી સાંતળવા દો
- 6
સાતલાય ગયા પછી વટાણા અને બાફેલા બટાકા ને ક્રશ કરીને નાખો પછીં તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું અને હળદર નાખો
- 7
હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખી ને થોડી વાર ઉકળવા મુકો.
- 8
ઉકાળી ગયા પછી રગડો તૈયાર છે.
- 9
પાવ ના કટકા કરી તેની પર ગરમ રગડો નાખી તેની પર કોથમીર, ડૂંગળી, લીલું મરચું અને સેવ નાખીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
-
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
રગડા પાવ (Ragado paavin gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨ #cookpadindia મિત્રો તમે બધા એ રગડા પેટીસ તો ખાધા જ હસે પણ મારી પહેલી રેસીપી ની જેમ બીજી પણ થોડી અલગ લઈ ને આવી છું આશા રાખું છું તમને બધાને પસંદ આવશે Dhara Taank -
પાવ રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#WD#Ekta mem & Rina didiઆ Recipe હું ekta mem & rinadidi ને dedicate કરું છું, કારણ કે હું cookpad પર થી જે કઈ પણ શીખું છું, તે લોકો through જ છે. Thank you so much mem & didi🙏🙏 Shree Lakhani -
-
પાઉ રગડો
#SFC#Cookpadindiaજામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે.. Rekha Vora -
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસિપી નવસારી ની ફેમસ છે... મેં આ રેસિપી ઘરે બનાવી બધાં ને ખુબજ ભાવી..આમ તો બટેકા અમારા ઘર માં નથી ભાવતા પણ આ રેસિપી ઘર માં બધાં ને ખુબ જ ભાવી..#LCM Digna Rupavel -
-
-
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
-
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
-
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11826320
ટિપ્પણીઓ