રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં દૂધ ને ગરમ કરવા મુકો. પછી તેમાં લીંબુ નાખી ને દૂધ ને ફાડો.હવે તૈયાર છે પનીર. હવે એક કપડાં માં પનીર ને ૨૦ મિનિટ બાધી ને પાણી નીતારી લો. પછી તેને બરાબર મસળીને તેને રસગુલ્લા નો શેપ આપો. હવે એક કઢાઈમાં ખાડ ડુબે એટલું પાણી નાખી ને ચાસણી તૈયાર કરો. પછી તેમાં રસગુલ્લા નાખી ને ૨૦ મિનિટ ઉકાળો.
- 2
એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. પછી તેને બરાબર ધટ થવા દો. પછી તેમાં ખાંડ, કેસર, ઈલાયચી, બદામ, પીસ્તા નાખી ને બરાબર મિક્સ કરી ને રબડી તૈયાર કરો.
- 3
હવે એક બાઉલમાં રસગુલ્લા ઉપર ઠંડી રબડી નાખી ને સવૅ કરો. તૈયાર છે રસમલાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રસમલાઈ
#દૂધ #જૂનસ્ટાર આ રેસિપી કોઈ જગ્યાએ ગઈ હતી ત્યાં બનાવતા જોઈ હતી અને બનાવવાનું મન થયું તમે ઘરે ટ્રાય કરી તો ખુબ જ સરસ અને ટેસ્ટી બની Kala Ramoliya -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#HRHoli special recipe@KUSUMPARMAR ની રેસીપી follow કરી છે.રસમલાઈ મારી ફેવરીટ.. તો આજે હોલી નિમિત્તે રસમલાઈ નો પ્રોગ્રામ કર્યો. રાતે જ બનાવી ને ફ્રીઝમાં મૂકી દીધી એટલે સવારે થોડી રાહત રહે.સાથે બટેટાની સુકી ભાજી અને પૂરી બનાવી છે. Dr. Pushpa Dixit -
રસમલાઈ
#મીઠાઈરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે Kalpana Parmar -
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
-
-
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 #Post 3મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે. niralee Shah -
-
-
-
રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati
#વિકમિલ૨#માઇઇબુકરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને. Rekha Rathod -
ચોકો ચીપ્સ રસમલાઈ
#એનીવર્સરી#વીક4અમારી એનીવર્સરી ના દિવસે જ આ વાનગી બનાવી ને બધા ને બહુ જ ભાવી.મે પણ પહેલી વાર બનાવી બહું જ સરસ બની. એમાં ચોકો ચીપ્સ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. આ ડેઝર્ટ પાર્ટી માં અને અનેરો સ્વાદ માણો. Urvashi Mehta -
-
-
-
રસમલાઈ(Rasmalai recipe in Gujarati)
રસગુલ્લા બનાવેલા તો આજે મે તેમાં જ કઈક નવું કરી રસમલાઈ બનાવી.... બંગાળી સ્વીટ બધા ને ભાવેજ....મે રસમલાઈ બનવા માટેજ ચપટા રસગુલ્લા બનાવ્યા હતા...😊Hina Doshi
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11832401
ટિપ્પણીઓ