કાચી કેરી અને ગાજર નું અથાણું

Paresh Parekh
Paresh Parekh @cook_19411250

કાચી કેરી અને ગાજર નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ગાજર
  2. 50 ગ્રામકાચી કેરી
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. 2 ચમચીતેલ
  6. નીમક સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર અને કેરી લો તેને સમારી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં ઍક ચમચી લાલ મરચું અને ઍક ચમચી ધાણાજીરું નાખો ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે નીમક નાખો

  3. 3

    હંવે તેમાં તેલ નાખી તેને મિક્સ કરો લો તૈયાર છે કાચી કેરી અને ગાજર નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Paresh Parekh
Paresh Parekh @cook_19411250
પર

ટિપ્પણીઓ

Similar Recipes